શોધખોળ કરો
અમદાવાદ: ઈસરોના પ્રદર્શન વિભાગમાં અચાનક આગ લાગી, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
1/3

અમદાવાદમાં આવેલા ઈસરોમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ચારથી પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
2/3

મળતી માહિતી પ્રમાણે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગના કારણે ભારે નુકસાન થયો હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી.
Published at : 28 Dec 2018 02:13 PM (IST)
View More





















