શોધખોળ કરો

કોંગ્રેસના 82 ધારાસભ્યોનાં નામ નક્કી, જાણો કેટલા વાગે કરાશે જાહેરાત ?

1/5
2/5
પ્રદેશ કોંગ્રેસનાં અંતરંગ સુત્રો મુજબ સ્ક્રીનીંગ કમિટી દ્વારા મોકલેલા અહેવાલના આધારે જનરલ ઇલેક્શન કમિટીએ બાકીની 82 બેઠકો પર ઉમેદવારો નક્કી કરીને એક પેનલ તૈયાર કરવામાં આવી છે. આ પેનલમાં પસંદ કરાયેલા ઉમેદવારો પાછળના કારણો, તેની સ્થિતિ સહિતના મુદ્દાઓ રજૂ કરીને તેને જનરલ ઇલેકશન કમિટી વર્કીગ કમિટીને અહેવાલ આપવામાં આવશે.

3/5
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક આજે મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિધાનસભાની 82 બેઠકો માટે કોગ્રેસના ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા છે. કોગ્રેસ સાંજે છ વાગ્યે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

4/5
અમદાવાદ: ગુજરાતમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામતો જાય છે. સતાધારી પક્ષ ભાજપ વિરુદ્ધ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ભાજપ-કોગ્રેસ સહિતના તમામ પક્ષો જીતવા માટે જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. જેમાં અનામત આંદોલનને કારણે ઘણાં પાટીદારોમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસ અનામત આપવા માટે તૈયારી બતાવી રહી છે જેના કારણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક બીજા સામે પ્રહારો કરીને પ્રચાર કરી રહ્યા છે.

5/5
કોંગ્રેસ દ્વારા 82 બેઠકો પર ઉમેદવારો નક્કી થયા પછી હજુ બાકીની 100 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે તેમ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget