શોધખોળ કરો

કોંગ્રેસમાં ક્યા પાંચ વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદ્દે થયો ડખો ?

1/5
વયોવૃધ્ધ ધારાસભ્યોએ પોતાને ટિકીટ ન મળવાની હોવાય તો તેમના સંતાનો-સગાને ટિકીટ આપવા માંગ કરી છે. આ જોતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે પરિણામે કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર આંતરિક જૂથવાદ વકરે તેવી સ્થિતી નિર્માણ થઇ છે.

2/5
અમદાવાદઃ દિલ્લીમાં છેલ્લા ત્રણ દિવસથી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. જોકે, ઉમેદવારોને ટિકીટ આપવાના મુદ્દે વિવાદ થવાની ભીતિને પગલે કોંગ્રેસે પસંદ થયેલાં ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલીને પ્રચાર કાર્યમાં લાગી જવા આદેશ આપવા નક્કી કર્યું છે. એટલું જ નહીં, કોંગ્રેસમાં પાંચ વર્તમાન ધારાસભ્યોને લઈને પણ ડખો ઊભો થયો છે.

3/5
હવે ફરી ૨૮મીએ અમદાવાદમાં જ સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળી રહી છે. સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને અન્ય બેઠકોમાં ઉમેદવારોની પસંદગી માટે આ બેઠકમાં કવાયત હાથ ધરાશે. આમ, ટિકીટની વહેંચણી બાદ કોંગ્રેસમાં વિવાદ વકરે તેવી ભયને પગલે અત્યારથી ડેમેજકંટ્રોલરો કામે લાગ્યાં છે. દાવદારોને સમજાવવા મથામણ થઇ રહી છે.

4/5
નોંધનીય છે કે, કોંગ્રેસે ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકીટ નહીં આપવા નક્કી કર્યુ હતું. આ નિર્ણયને પગલે વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, જોઇતાભાઇ પટેલ, નટવરસિંહ ઠાકોર, ધારસિંહ ખાનપુરાની ઉંમરને પગલે કોંગ્રેસે ટિકીટ નહીં આપવા મન બનાવ્યું હતું. જોકે, વિધાનસભા વિપક્ષના નેતા મોહનસિહ રાઠવાએ જીદ કરતાં આ મામલે વિવાદ થયો છે.

5/5
સ્ક્રીનીંગ કમિટીમાં લગભગ ૧૦૦-૧૧૦ બેઠકો પર એક નામ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે. કોંગ્રેસે જ્ઞાતિવાદના આધારે ટિકીટની વહેંચણી કરવા નક્કી કર્યું છે. જોકે, ટિકીટની વહેંચણી બાદ જૂથવાદ, આંતરિક ખેંચતાણ થઇ શકે છે તેવા ડરથી જે ઉમેદવારની પસંદગી થઇ છે તેને ખાનગીમાં કહી ચૂંટણી તૈયારીમાં લાગી જવા સૂચના આપી દેવાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

Embed widget