શોધખોળ કરો
નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસના કયા ત્રણ MLAને તાબડતોડ દિલ્હી બોલાવાયા? જાણો વિગત
1/4

સૂત્રો પ્રમાણે, ત્રણેય ધારાસભ્યો દિલ્હીમાં સૌથી પહેલા અહેમદ પટેલને મળશે. ત્યાર બાદ આ ત્રણેય ધારાસભ્યોની રાહુલ ગાંધી સાથે મુલાકાત થાય તેવી શક્યતા છે. અલ્પેશના કહ્યા પ્રમાણે, પક્ષમાં તેના સમાજની અવગણના થઈ રહી છે. ઠાકોર સેનાને તોડવાના પ્રયાસ થાય છે.
2/4

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ઓબીસી સેલના નવનિયુક્ત અધ્યક્ષ ઘનશ્યામ ગઢવીનો પદગ્રહણ સમારોહમાં અસંતુષ્ટ ગણાતા નેતાઓને સ્ટેજ પર બેસાડીને પ્રદેશ કોંગ્રેસે મનાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ સમારોહ પૂરો થયા પછી તરત જ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર દિલ્હી જવા રવાના થયા હતા.
Published at : 08 Jan 2019 08:41 AM (IST)
Tags :
Radhanpur MLA Alpesh ThakorView More





















