શોધખોળ કરો
ભાજપના નવા 13 ઉમેદવારોમાં દિગ્ગજ પાટીદાર નેતા સહિત ક્યા ચાર વર્તમાન ધારાસભ્યને કર્યા રીપીટ ? જાણો વિગત
1/5

ભાજપે અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પરથી પાટીદાર નેતા અને વર્તમાન વલ્લભભાઈ કાકડિયાને ફરી ટિકિટ આપી છે.
2/5

ભાજપે પાટણ બેઠક પરથી સંસદીય સચિવ રણછોડભાઈ રબારીને ફરી ટિકિટ આપી છે.
Published at : 24 Nov 2017 01:24 PM (IST)
View More






















