એબીપીના ઓપિનિયન પોલ પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભાજપને 40 ટકા જ્યારે કોગ્રેસને 42 ટકા મતો મળવાનો અંદાજ છે.
2/4
એબીપીના ઓપિનિયન પોલ પ્રમાણે મધ્ય ગુજરાતમાં ભાજપને 43 ટકા જ્યારે કોગ્રેસને 47 ટકા મત મળવાનું અનુમાન છે
3/4
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે. આ પહેલા abpasmitaએ સીએસડીએસ અને લોકનીતિ સાથે મળીને ગુજરાત વિધાનસભાનો ઓપિનિયલ પોલ કર્યો છે. ગુજરાતના જે વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનની જે વિસ્તારમાં સૌથી વધુ અસર થઇ છે તેવા ઉત્તર ગુજરાતમાં ભાજપને 41 ટકા અને કોગ્રેસને 56 ટકા મત મળવાનું અનુમાન છે.
4/4
એબીપીના ઓપિનિયન પોલ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને 46 ટકા અને કોગ્રેસને 30 ટકા મત મળવાનો અંદાજ છે.