શોધખોળ કરો

ખાનગી શાળાઓએ ફી વધારાની મંજૂરી માટે 33 પેજનું ફોર્મ, કઈ કઈ વિગતો આપવી પડશે ? જાણો

1/6
સંચાલકોએ ફી વધારતાં પૂર્વે અત્યાર સુધીના એક-એક રૂપિયાનો હિસાબ કમિટીને આપવો પડશે. ફી વધારો કરવા માગતા શાળા સંચાલકોએ ફી વધારાનાં કારણો દર્શાવતું 33 પાનાંનું ફોર્મ જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂ કરવું પડશે. કમિટીની જાહેરાતની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જાહેરાત બાદ કચેરી સમક્ષ આવેલા ફોર્મ કમિટીને રજૂ કરાશે, જેથી નિર્ણય બાબતે સમયની બચત કરી શકાય.

2/6
શાળા સંચાલકોએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરીને આગામી 24 દિવસમાં અરજી કરી દેવી પડશે, જેમાં શૈક્ષણિક વર્ષમાં ઉઘરાવાતી 21 પ્રકારની ફીની આવક જાહેર કરવી પડશે. આ આવકમાં ટ્યૂશન ફી, ટર્મ ફી, લાઇબ્રેરી ફી, ડિપોઝિટ, જિમખાનાની ફી, કોશનમની, પરીક્ષા ફી એડમિશન ફી, યોગ અને પીટીસી, બુક, યુનિફોર્મ, શુઝ,કમ્પ્યૂટર ફી, ટ્રાન્સપોર્ટેશન ફી, નાસ્તો કે જમવાની ફી. આ સિવાયના હેડની લેવાતી ફી ઉપરાંત સરકારી ગ્રાંટ મળી હોય તો તેની આવકનો દાખલો પણ તેમાં રજૂ કરવો પડશે.

3/6
વિદ્યાર્થીદીઠ આવક અને ખર્ચ પણ સંચાલકોએ બતાવવા પડશે, જેમાં વિદ્યાર્થીદીઠ થતી વાર્ષિક આવક અને ખર્ચ, સંચાલકોના પગાર-એલાઉન્સ, બિલ્ડિંગ અને પ્લે ગ્રાઉન્ડનું ભાડું, ટેકસ, લાઇટ‌િબલ, પ્રવૃત્તિ ખર્ચ, સમારકામ ખર્ચ, હાઉસકીપિંગ, પરીક્ષા બોર્ડ એફિલિયેશન ફી, શુઝ, પુસ્તક, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય તમામ ફી સાથેનો વિદ્યાર્થીદીઠ ખર્ચ અને આવક બતાવવાં પડશે.

4/6
નાણાકીય વિગતોમાં શાળા સંચાલકોએ બેંકનું ખાતું, સાઇનીંગ ઓથોરિટી, અરજીના સમયે બેંક બેલેન્સ, સ્કૂલ બિલ્ડિંગના માલિકનું નામ, શાળાની જમીનની હાલની કિંમત, ખરીદ કિંમત, બાંધકામ વર્ષ, ભાડે હોય તો ભાડા કરાર, વાર્ષિક ભાડું છેલ્લાં ૩ વર્ષનું ભાડું કયા ખાતામાં જમા થયું તેની વિગત વગેરે બાબતો કમિટીને જણાવવી પડશે.

5/6
અમદાવાદઃ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ અગાઉ સરકારે કરેલી ફી રેગ્યુલેટરી કમિટીના સભ્યોની જાહેરાત આ સપ્તાહના અંત સુધીમાં થવાની શક્યતા છે ત્યારે શાળાઓમાં ફી વધારવા માટે તલપાપડ થતા સંચાલકો માટે 33 પાનાંનું ફોર્મ જાહેર કરી દેવાતાં સંચાલકો તેમના સી.એ.ની સલાહ લેવા દોડતા થયા છે.

6/6
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ

Embed widget