શોધખોળ કરો
અમદાવાદમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેમ ખસેડાયા હોસ્પિટલ, જાણો કારણ
1/3

જાડેજાની મોઢાના ભાગે કેન્સર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યાર બાદ આ વાતની જાણ થતાં ભાજપના આગેવાનોને તાત્કાલિક ખબર અંતર પૂછવા હોસ્પિટલ દોડી આવ્યા હતાં.
2/3

સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાડની તબિયત લથડતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રદિપસિંહ જાડેજાને મોઢાના ભાગે કેન્સર હોવાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજાની તબિયત હાલ સુધારા પર છે.
Published at : 27 Nov 2018 08:59 AM (IST)
View More




















