શોધખોળ કરો

કિંજલ દવેનું નવું સોંગ ‘ઘટે તો જિંદગી ઘટે’થયું રિલીઝ, ‘ચાર ચાર બંગડી’માં મારી એન્ટ્રી

1/10
2/10
3/10
4/10
5/10
6/10
આ સાથે જ તેના ગીતને ઘણાં લોકોએ કોમેન્ટ પણ કરી હતી. જ્યારે 24 હજાર લોકોએ લાઈક્સ પણ કરી છે. આ ઉપરાંત સોંગ અઢી હજાર જેટલું યુટ્યુબમાં શેર થયું છે.

7/10
પિંક કલરની ઓડીમાં આસપાસ કિંજલ અદાઓથી ચાહકો ખુશ થઈ ગયા છે. તેનો પૂરાવો તેના સોંગને મળેલા અધધ વ્યુઝ છે. કિંજલના મોજ મા ઘટે તો જિંદગી ઘટને 10 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે અને તેમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.

8/10
પિંક કલરની ઓડી આસપાસ અભિનય કરતી કિંજલ લાખો લોકોને મોહી લે તે પ્રકારના પોઝ પણ આપ્યા હતાં. તો દર્શકો પણ તેના પોઝ અને સોંગ પર ફિદા થઈ ગયા હોય તેના પૂરાવા તેના વીડિયોના વ્યૂઝ અને લાઈક, કોમેન્ટ અને શેર પરથી આવી જાય તેમ છે.

9/10
કિંજલ દવેએ રાધવ મ્યુઝિક સાથે મળીને એક ઓડી અને રોયલ એન્ફેન્ડ તો એપોર્ટમેન્ટ આસપાસ એક સોંગ રજુ કર્યું છે ‘મોજ મા- ઘટે તો જિંદગી ઘટે’.

10/10
અમદાવાદ: ગુજરાતી ફેમસ સિંગર કિંજલ દવેએ ગઈ 18 એપ્રિલે અખાત્રિજના શુભ મુહૂર્તમાં સગાઈ કરી હતી. સગાઈ કરી એના 24 કલાકમાં જ તેનું એક નવું સોંગ રીલિઝ થયું છે. 18 કલાકમાં જ કિંજલના આ ગીતને લોકોએ પણ વધાવી લીધું હતું. તો તેની જેની સાથે સગાઈ થઈ છે એ પવન જોષીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સોંગને શેર કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget