શોધખોળ કરો
ગુર્જર આંદોલનને કારણે અમદાવાદની કઈ ચાર ટ્રેનો રદ્દ કરવામાં આવી, જાણો વિગત
1/4

હાપા - માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 13મીએ રદ કરવામાં આવી છે. જ્યારે હઝરત નિઝામુદ્દીન - અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
2/4

ગાંધીધામ-હાવડા ગરભા એક્સપ્રેસ 9-11 ફેબ્રુઆરી સુધી રદ્દ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 9મીએ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ - પટના અઝીમાબાદ એક્સપ્રેસ પણ 11મીએ રદ્દ કરવામાં આવી છે.
Published at : 10 Feb 2019 07:59 AM (IST)
View More





















