શોધખોળ કરો

હાર્દિક પટેલ ક્યારે જશે મંદસૌર ? નરેન્દ્ર મોદી પર કર્યો કેવો કટાક્ષ ? જાણો વિગત

1/9
2/9
3/9
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે મધ્યપ્રદેશમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસ ફાયરિંગની નિંદા કરી હતી. હાર્દિક પટેલ 12 જૂનના રોજ મંદસૌરમાં ખેડૂતો સાથે મુલાકાત કરી શકે છે.

4/9
સુરતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતનો પાટીદાર સમાજ મધ્યપ્રદેશના ખેડૂતો અને તેમના આંદોલનનું સમર્થન કરે છે. હાર્દિક પટેલે આ સંદર્ભમાં પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મોદી અને શિવરાજ સરકારની ટીકા કરી હતી.

5/9
6/9
તેણે કહ્યુ કે, ગુજરાતનો પાટીદાર સમાજ હમેશાથી મધ્યપ્રદેશના ખેડૂતોના સમર્થનમાં છે. અમે તેમની લડાઇમાં તેમની સાથે છીએ. હાર્દિક પટેલે મધ્યપ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારની ટીકા કરતા અનેક ટ્વિટ કર્યા હતા.

7/9
ગુજરાતમાં દેશદ્રોહના બે કેસનો સામનો કરી રહેલા હાર્દિકે કહ્યું કે, મધ્યપ્રદેશમાં જે કાંઇ થયું તે નિંદનીય છે. દેશનું પેટ ભરનારા ખેડૂતો પર ગોળીઓ વરસાવામાં આવી રહી છે. આ ખરેખર શર્મનાક છે. જો જરૂર પડી તો હું 12 જૂનના રોજ મંદસૌરની મુલાકાત કરીશ.

8/9
હાર્દિકે વડાપ્રધાન મોદીની ટીકા કરતા ટ્વિટ કર્યું હતું કે, હું તમારુ પેટ ભરું છું અને તમે મારા પર ગોળીઓ વરસાવો છો. ચોકીદાર બનીને આવ્યા હતા સાહેબ, શું ચોકીદાર પોતાના માલિકને મરાવે છે?

9/9
હાર્દિક પટેલે ટ્વિટર પર આરોપ લગાવ્યો હતો કે પોલીસ જાતે જ વાહનોને આગ ચાંપી રહી છે, તોડફોડ કરી રહી છે અને ખેડૂતો પર આરોપ લગાવી રહી છે. ગુજરાતમાં પણ પોલીસે એવું જ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Embed widget