શોધખોળ કરો

તોગડિયા પાસે કેટલા મોબાઇલ હતા અને કેટલા મોબાઇલ થયા ગુમ?

1/4
સુગર લો થતા ચંદ્રમણી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરની માહિતી પ્રમાણે તેમની તબિયત હાલ એકદમ સ્થિર છે. તોગડિયા મળી આવતા મોટી સંખ્યમાં સમર્થકો અને પરિવારના લોકો હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જો કે સમગ્ર મામલે રહસ્ય અકબંધ છે કે પ્રવિણ તોગડિયા કોતરપુર વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા હતા..હાલ સમગ્ર મામલે ખાસ ટીમ બનાવી કાર્યવાહી શરુ કરી છે.

2/4
તોગડિયા 11 કલાક બાદ કોતરપુર વિસ્તારમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવતા 108ની મદદથી ચંદ્રમણિ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ગઈકાલે સવારે 10 વાગ્યાથી લાપતા પ્રવિણ તોગડિયા રાત્રે 9 વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા.

3/4
હાલમાં ચંદ્રમણી હોસ્પિટલ પર એસીપી રાજેશ ગઢ્યા અને સ્થાનિક પોલીસ પહોંચી છે. આ ઘટનાક્રમમાં માહિતી મળી છે કે, તોગડિયા સાતથી વધુ મોબાઈલ રાખતા હતા. જેમાંથી બે મોબાઈલ અને બે સૂટકેશ મિસિંગ છે. તો આજે પ્રકરણમાં પોલીસ વિહિપમાં તોગડિયાના રૂમની તપાસ થાય તેવી શક્યતા છે.

4/4
અમદાવાદઃ વિહિપ નેતા પ્રવિણ તોગડિયા લાપતા થવાના કેસમાં વિહિપના કાર્યાલયથી પ્રવીણ તોગડિયા સાથે જનાર વ્યક્તિનું નામ ધીરૂભાઈ કપુરિયા હોવાનું સામે આવ્યું છે. જેઓ વિહિપના કાર્યાલયમાં જ કામ કરે છે. ક્રાઈમ બ્રાંચે ધીરૂભાઈની કૉલ ડીટેઈલની તપાસ શરૂ કરી.જ્યારે અન્ય એક શખ્સ જેણે તોગડિયાને હૉસ્પિટલ પહોંચાડ્યા તેની તપાસ પોલીસે તપાસ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget