શોધખોળ કરો

પત્ની પ્રેમી સાથે રિવરફ્રંટ પર કરતી હતી રંગરેલિયા ને આવી ગયો પતિ, જાણો પછી શું થયું?

1/5
આ પછી પોલીસે પ્રેમીની પત્નીને બોલાવી પતિના લગ્નેતર સંબંધને ખુલ્લો પાડ્યો હતો. જોકે બન્ને પરિવારના વડીલોએ શેખરને ફરિયાદ ન કરવા સમજાવતાં મામલો થાળે પડ્યો હતો. અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એ. ભગોરાએ જણાવ્યું હતું કે, 'પતિએ પત્નીને પ્રેમી સાથે પકડી હતી, પણ એને પત્નીને પાછી ઘરે લઇ જવી હોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જો કે અમે એમનું સમાધાન થઇ ગયાનો જવાબ લેખિતમાં લીધો છે.'

2/5
અમદાવાદઃ શહેરનો રિવરફ્રંટ પ્રેમી યુગલો માટે મળવાનું ઉત્તમ સ્થાન બન્યું છે. આ રિવરફ્રંટ તાજેતરમાં જ એક પ્રેમી યુગલ બેઠું હતું. દરમિયાની યુવતીનો પતિ આવી જતાં હોબાળો મચી ગયો હતો. વાત ત્યાં સુધી વણસી હતી કે, પતિને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

3/5
દરમિયાન શેખરને પત્નીના અફેરની શંકા જતાં તેણે સીમાનો પીછો કરતાં તે રિવરફ્રંટ પર પ્રેમી સાથે એકાંત માણતાં રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. આ સમયે પત્ની અને તેના પ્રેમીએ શેખર સાથે ઝઘડો કર્યો હતો. જેથી શેખરે 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી. આમ મામો રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

4/5
વાત એવી છે કે, શેખર(નામ બદલ્યું છે) અને સીમા(નામ બદલ્યું છે)ના દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા. જોકે, છેલ્લા ચારેક વર્ષથી સીમા પિયર રહેતી હતી. શેખર અનેકવાર તેને પાછી લેવા ગયો હતો. પરંતુ સીમા નોકરીનું બહાનું આગળ ધરી આવવાનું ટાળતી હતી.

5/5
આ અંગેની વિગતો એવી છે કે, શાહઆલમ વિસ્તારમાં રહેતા યુવકે પોલીસને ફોન કરીને બોલાવી હતી. તેણે 100 નંબર પર ફોન કરીને જણાવ્યું હતું કે, તેની પત્નીને તેણે પ્રેમી સાથે રિવરફ્રંટ પર બેઠેલી પકડી છે. પતિએ પ્રેમી સાથે બેઠી હોવાથી અહીં કેમ બેઠી છો, તેવું પૂછતાં બંને ઝઘડો કરી રહ્યા છે, તેમ કહી મદદ માગી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

Embed widget