શોધખોળ કરો

પત્નીને ભરણપોષણ ન આપવું પડે તે માટે પતિએ કર્યું આવું કારસ્તાન, જાણીને ચોંકી જશો

1/5
ઉપરાંત પતિ સામે બોગસ દસ્તાવેજ બનાવવા સહિતની કલમ મામલે ફરિયાદ કરવા માટે નવરંગપુરા પોલીસ મથકમાં અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, અમારા ભરેલા રિટર્ન બોગસ સહીથી ભરવામાં આવ્યા છે અને તે પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પતિ રાહીલ દર મહિને ૯૦ હજારની ટ્યૂશન આવક મેળવે છે અને એલઆઇસીનો એજન્ટ છે ત્યાંથી ૨૫ હજાર જેટલું કમિશન મેળવે છે અને સ્થાવર મિલકત પણ ધરાવે છે. જેસ્મીને ઇન્કમટેકસ વિભાગને અરજી કરી જણાવ્યું છે કે, મારા નામે બોગસ રિટર્ન ફાઇલ કરાયું છે જેની નકલો રજૂ કરું છું. મારા પતિએ ખોટી રીતે રિટર્ન ફાઇલ કર્યા છે જેથી અમે તેમની સામે ગુનો નોંધવા માટે પોલીસ મથકમાં પણ અરજી કરી છે.

2/5
જેની સામે રાહીલે ફેમિલી કોર્ટમાં લેખિત જવાબ રજૂ કર્યો હતો અને તેમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ સુધીના રિટર્નની નકલ રજૂ કરી હતી. જેમાં જેસ્મીનના ટ્યૂશનની મોટી આવક દર્શાવવામાં આવી હોવાની જાણ જેસ્મીનને થઇ હતી. ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ સુધીના રિટર્ન પણ ખોટી સહીથી ભર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ કેસની સુનાવણીના દિવસે એડ્વોકેટ સંદીપ ક્રિષ્ટીએ આ મામલે કોર્ટને ધ્યાન દોર્યું હતું.

3/5
દોઢ વર્ષ પહેલાં રાહીલે જેસ્મીનને માર મારી કાઢી મુકતા તે તેના ભાઇના ઘરે રહેવા મજબૂર બની હતી. ત્યાંથી તેણે એડ્વોકેટ સંદીપ ક્રિષ્ટી મારફતે ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉપરાંત મેટ્રોકોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ પણ ફરિયાદ દાખલ કરી હતી.

4/5
બાદમાં આ મામલે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધવા માટે નવરંગપુરા પોલીસ મથકમાં અરજી કરી છે. જેથી પોલીસે નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરી છે. મણિનગરમાં રહેતી જેસ્મીનના લગ્ન ૨૦ વર્ષ પહેલાં તેના જ સમાજના રાહીલ સાથે થયા હતા. આ દરમિયાન જેસ્મીને દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બન્નેનું લગ્ન જીવન સારું ચાલતું હતું પરંતુ રાહીલ અવારનવાર નાની નાની બાબતે માથાકુટ કરી જેસ્મીનને ત્રાસ આપતો હતો.

5/5
અમદાવાદ: ભરણપોષણ ન આપવું પડે તે માટે પતિએ જ પત્નીની વધુ આવક દર્શાવતું રિટર્ન ફાઇલ કર્યું હોવાનો મુદ્દો ફેમિલી કોર્ટમાં પ્રકાશમાં આવ્યો છે. પતિએ કોર્ટમાં પત્નીની આવક વધુ હોવાનો બચાવ કરી ભરણપોષણ ન આપવું જોઇએ તેવી રજૂઆત કરી હતી. જોકે પત્નીને ધ્યાન આવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી કોઇ જ રિટર્ન ફાઇલ કર્યું નથી પરંતુ ભરણપોષણ ન આપવું પડે તેથી પતિએ જ ખોટું રિટર્ન ફાઇલ કર્યું છે. જેથી આ મામલે પત્નીના એડ્વોકેટે કોર્ટમાં ખોટા દસ્તાવેજ રજૂ કરવા મામલે પગલાં લેવાની રજૂઆત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget