શોધખોળ કરો

અમદાવાદઃ મહંતે ઝારખંડની યુવતી સાથે સેક્સ માણ્યું, દાસીની જેમ રાખી વારંવાર બાંધ્યા શારીરિક સંબંધો, બાળક જન્મતાં શું કર્યું

1/6
અમદાવાદના નાંદેજ ગામમા મહંત તરીકે સુરેશ દાસજી છેલ્લા પાંચ વર્ષથી રહે છે. અગાઉ તે મધ્યપ્રદેશમા વિશ્વકર્મા આશ્રમમા રસોઈયા તરીકે કામ કરતો હતા. ત્યાર બાદ ગુજરાતમા આવીને સાધુ બની ગયો હતો. તે પોતાની સાથે યુવતીને લઈને આવ્યો હતો અને તેને પોતાની સાથે જ રાખતો હતો.

2/6
મહંતે આ મામલે યુવતી પર પ્રતિઆક્ષેપો કરીને આ વાતને નકારી કાઢી છે. તેમણે દાવો કર્યો કે, પોતે પાંચ વર્ષ સુધી યુવતીને પત્નીનો દરજ્જો આપીને તેના તમામ ડોકયુમેન્ટ તૈયાર કર્યા છે. તેમણે યુવતી સાથે લગ્ન નથી કર્યા પરંતુ પત્નીનો તરીકે રાખી છે. દુષ્કર્મ અંગે પણ મહંતે યુવતી પર અનેક આક્ષેપો મૂક્યા છે.

3/6
મહંતે પાંચ વર્ષ સુધી તેને દાસી બનાવી રાખી અને પત્નિની જેમ ભોગવી હતી. મહંત સાથેના સેક્સ સંબંધોથી યુવતી ગર્ભવતી થઈ અને તેણે એક બાળકને જન્મ આપ્યો. યુવતીએ મહંતને લગ્ન કરવાનું દબાણ કરતાં મહંતે તેને મારી નાખવાની ધમકી આપીને બાળક છીનવી લીધું હતું અને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

4/6
અમદાવાદના નાંદેજ ગામમા આવેલા રણછોડરાયજી મંદિરના મહંત સુરેશદાસજી ઉર્ફે સુરેશ તિવારી પર ઝારખંડની યુવતીએ બળાત્કારનો આક્ષેપ મૂકીને ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે મહંતે તેની સાથે પરાણે સેક્સ માણ્યું હતું અને પછી લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કર્યુ હતું.

5/6
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહંત તેની પત્ની સાથે મારપીટ કરતો હતો. બન્ને વચ્ચે ઝઘડા ખૂબ ઝગડા થતા હતા. મહંતના આ કૃત્યથી ગામના લોકોમા રોષ વ્યાપી ગયો છે. લોકોએ મહંતને પોલીસના હવાલે કરીને તેન સજા કરવાની લાગણી દર્શાવી અને પોતાનો રોષ વ્યકત કર્યો.

6/6
અમદાવાદઃ ઝારખંડની એક યુવતીએ આક્ષેપ મૂક્યો છે કે, અમદાવાદના એક મહંતે તેની સાથે શારીરિક સંબંધો બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું. પછી યુવતીને દાસી બનાવીને વારંવાર સેક્સ માણીને ગર્ભવતી બનાવી હતી. આ આરોપને મહંતે નકાર્યા છે ત્યારે અમદાવાદ પોલીસે ઝારખંડ પોલીસનો સપંર્ક કરીને તપાસ શરૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

Embed widget