શોધખોળ કરો

‘ચાર ચાર બંગળીવાળી...’ ફેમ કિંજલ દવેનો આજે છે બર્થ-ડે, કિંજલ દવેને લાડમાં શું કહે છે? જાણો વિગતે

1/11
સંગીતની દુનિયામાં કિંજલ દવે 100થી વધુ આલ્બમ કરી ચૂકી છે. કિંજલ દવે હાલ પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.

2/11
કિંજલ દવેના પ્રોગ્રામમાં હજારોની સંખ્યામાં ચાહકો ભેગા થાય છે.

3/11
કિંજલ દવે ગુજરાત સહિત વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ કરી ચૂકી છે.

4/11
જે આજે તમામ ગુજરાતીના મોઢે ગવાય છે. કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે.

5/11
થોડા સમય પહેલાં જ આવેલું કિંજલ દવેનું ‘ચાર બંગડી વાળી, વરરાજાની ગાડી’ ગીત ગુજરાતભરમાં જાણીતું બન્યું છે.

6/11
ગુજરાતભરમાં ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમ હિટ રહેતા કિંજલને પ્રોત્સાહન મળ્યું હતું.

7/11
પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાની તક મળી હતી.

8/11
સંગીતના માહોલ વચ્ચે ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો શોખ હતો.

9/11
ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના પિતા અને તેમના મિત્ર મનુભાઈ રબારી અન્ય કલાકારો માટે ગીતો લખતા હતાં.

10/11
ફક્ત 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર અવાજથી લાખો ચાહકોના દિલ જીતનાર કિંજલ દવે સાબરકાંઠાના પ્રાતિંજમાં કોલેજનો અભ્યાસ કરે છે. પ્રોગ્રામ સમયે જુદી જુદી રીતે લક્ઝુરિયસ કારમાં એન્ટ્રી કરે છે. જ્યારે કિંજલ દવે પાસે હાલ ઈનોવા કાર છે.

11/11
અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણાં સમયથી કિંજલ દવે નામની સિંગર ધૂમ મચાવી રહી છે. ઉત્તર ગુજરાતના નાનકડાં ગામમાં ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયેલ કિંજલ દવે આજે ગુજરાત સહિત વિદેશમાં પણ ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. આજે (24 નવેમ્બર) કિંજલ દવેનો બર્થ-ડે છે. ત્યારે તેના ચાહકો તેને સોશિયલ મીડિયા પર બર્થ-ડે વિશ કરી રહ્યા છે. પરિવારજનો કિંજલ દવેને લાડમાં કાનજી તરીકે બોલાવે છે. કિંજલનો નાનો ભાઈ આકાશ અભ્યાસ કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

Embed widget