શોધખોળ કરો
આ છે ફેમસ સિંગર કિંજલ દવેનો ફિયાન્સે, પવન જોષી શું કરે છે? જાણો વિગત

1/15

2/15

3/15

4/15

5/15

6/15

7/15

8/15

9/15

10/15

મહેંદી મૂકવામાં આવી તે હાથમાં કિંજલે પોતાનો ફોટો પણ દોરાવ્યો હતો. કિંજલ દવે માતા-પિતા અને નાના ભાઈ સાથે અમદાવાદના નરોડા વિસ્તારમાં 2 બીએચકે ફ્લેટમાં રહે છે. નાનો ભાઈ આકાશ અમદાવાદની સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે કિંજલ દવે પ્રાંતિજની કોલેજમાં અભ્યાસ કરે છે.
11/15

કિંજલે સગાઈ પહેલા અમદાવાદમાં પરિવાર સાથે શોપિંગ કરી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે કિંજલ તેની સગાઈની તૈયારી કરી રહી હતી. જ્યારે સગાઈના બે દિવસ પહેલા જ કિંજલે હાથમાં મહેંદી પણ લગાવી હતી.
12/15

કિંજલે તાજેતરમાં તેના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. કિંજલ દવે પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી બની છે. કિંજલ દવેનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો રહેવાસી છે પણ ઘણાં વર્ષોથી વ્યવસાય અર્થે અમદાવાદ આવેલો પરિવાર અહીં જ રહે છે.
13/15

કિંજલ અને પવને સામાજીક રીત-રિવાજ પ્રમાણે સગાઈ કરી છે. આ સગાઈ કાર્યક્રમમાં નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા હતાં. આ સગાઈ પોતાના વતને જ રાખવામાં આવી હતી. કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોષી સાથે કરવામાં આવી છે.
14/15

જે તસવીરો તમે જોઈ રહ્યા છે તો કિંજલ દવેના ફિયાન્સે પવન જોષીની છે. પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પનવ જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ જ શોખ છે. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને કિંજલ દવેનો એક વીડિયો શેર કર્યો હતો.
15/15

અમદાવાદ: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉં’ સોંગથી ફેમસ થયેલ કિંજલ દવેએ ચૂપકેથી અખાત્રિજના દિવસે જેસંગપરામાં સગાઈ કરી હતી. કિંજલ દવેએ પવન જોષી સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી. આ સગાઈ પોતાના વતનમાં કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી પણ કરી રહી હતી.
Published at : 21 Apr 2018 10:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
