શોધખોળ કરો
પેપર લીક કૌભાંડની આરોપી રૂપલ શર્માને કયા અધિકારીએ પિઝા ખાવાની કરી ઓફર? જાણો વિગત
1/6

પેપરલીક કાંડમાં છેલ્લા કેટલાંક દિવસથી ફરાર આરોપી યશપાલને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે યશપાલની સઘન પૂછપરછ કરી સમગ્ર કાંડમાં વધુ એક કડી જોડી હતી. જેમાં સ્પષ્ટ થયું કે પેપર લીક કેસમાં દિલ્હની ગેંગનો મુખ્ય રોલ છે.
2/6

આ સમગ્ર કાંડને કારણે પોલીસના સકંજામાં રૂપલ શર્મા આવી ત્યાર બાદ તેના થકી આગળની ચેઈનનો પર્દાફાશ થયો હતો. રૂપલ શર્માની ધરપકડ બાદ હાલ તો તેના બે નાના બાળકો નિરાધાર થઈ ગયા છે. કારણ કે રૂપલના થોડાક વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલ તે પોતાના બે બાળકો સાથે ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી હતી.
Published at : 08 Dec 2018 10:10 AM (IST)
Tags :
LRD Exam Paper Leak Rupal Sharma Rupal Sharma And Police Bharti 4 Persons Arrested In The Matter 10 Days Remand By Gandhinagar Court Paper Leak Lok Rakshak Dal Exam Paper Leak Police Constable Exam Paper Leak Complaint Filed Against 5 Persons BJP Leader Is Arrested Police Bharti Exam Gujarat CID Crime Gandhinagar Court Gujarat Police Bharti Gujarat PoliceView More





















