ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતા બસ થાંભલા સાથે અથડાઇ હતી. જેને કારણે થાંભલો સાયકલ ચાલક પર પડ્યો હતો.
3/5
આ બનાવમાં સાયકલ ચાલકનું માથુ ધડથી અલગ થઇ જતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.
4/5
મળતી માહિતી પ્રમાણે રવિવારે રાતે 1 વાગ્યાની આસપાસ એક યુવક સાયકલ લઇને હરભોળાનાથ પાર્ક પાસેના હાઇવેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે નિરમા કંપનીની સ્ટાફ બસે તેને અડફેટે લીધો હતો.
5/5
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા રાજેન્દ્ર પાર્કમાં ગઈ કાલે રાતે એક લકઝરીનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. લકઝરી સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાતા થાંભલો પડી ગયો હતો. આ થાંભલો એક સાયકલ સવાર પર એટલી જોરથી પછડાયો હતો કે, યુવકનું માથુ ધડથી અલગ થઈ ગયું હતું. પોલીસે આ બનાવમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.