શોધખોળ કરો

અમદાવાદઃ યુવતી સાથે પ્રેમલગ્નનો કરાર કરી અઢી વર્ષ સુધી રાખ્યા સેક્સસંબંધ, યુવક પરણીત નીકળતાં શું થયું?

1/6
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી પ્રેમલગ્નનો કરાર કરેલો તે તેની પાસેથી કબ્જે લેવાનો છે. તેણે યુવતીનું ખોટું નામ બતાવી ગર્ભપાત કરાવ્યો હતો, તેની તપાસ પણ કરવાની હોવાથી ગંભીર પ્રકારનો ગુનો કરનાર આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવો ના જોઇએ.

2/6
આ અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપી પરિણીત હોવાં છતાં યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને અઢી વર્ષથી યુવતીને વિવિધ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

3/6
જોકે, પ્રેમલગ્નના કરાર પછી યુવતીને ગૌરાંગ પરિણીત હોવાની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પછી તેણે નરોડા પોલીસ સ્ટેશનમાં ગૌરાંગ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. આ સાથે તેણે લગ્ન ન કરીને છેતરપિંડી કરી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. જે કેસમાં ગૌરાંગે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

4/6
લગ્ન પહેલાં પણ ગૌરાંગે યુવતી સાથે પરાણે સેક્સસંબંધ રાખ્યા હતા, જેના કારણે યુવતી ગર્ભવતી બની ગઈ હતી. યુવતીને ગર્ભ રહી જતાં ગૌરાંગે 1 માર્ચ 2016માં નરોડાની ખાનગી હોસ્પિટલમાં ખોટા નામે દાખલ કરી ગર્ભપાત કરાવ્યો હતો. આ પછી યુવતીએ લગ્નની જીદ્દ લેતા પ્રેમલગ્નનો કરાર કર્યો હતો.

5/6
ગૌરાંગે યુવતીને પોતે અપરણીત હોવાનું જણાવીને પ્રેમજાળમાં ફસાવી હતી અને યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. 100ના સ્ટેમ્પ પેપર પર લગ્નનો કરાર કર્યા પછી યુવતીને વિવિધ સ્થળે લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો હતો.

6/6
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી ત્રણ વર્ષ પહેલા ગૌરાંગ પ્રજાપતિના સંપર્કમાં આવી હતી. આ પછી બંને પ્રેમમાં પડ્યા હતા અને આ પછી પ્રેમલગ્ન કરી લીધા હતા. અઢી વર્ષના આ સંબંધ દરમિયાન ગૌરાંગે યુવતીને અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, ગૌરાંગે પોતે પરણીત હોવાની વાત છૂપાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget