શોધખોળ કરો

અમદાવાદઃ બીબી તળાવમાં યુવકનો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?

1/3
અમદાવાદ: રામોલમાં એક યુવકે શહેરના બીબી તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ યુવકનું નામ સંજીવ ક્રિશ્ચિયન(ઉ.વ.40) હોવાનું સામે આવ્યું છે. જે રામોલમાં નમ્ર ફ્લેટમાં રહે છે. પોલીસને તેની પાસેથી સૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે પોતાના મોત પાછળનું કારણ જણાવ્યું છે.

2/3
આ અંગેની વિગત એવી છે કે, રામલોમાં નમ્ર ફ્લેટમાં રેહતા 40 વર્ષીય સંજીવ ક્રિશ્ચયને બીબી તળાવમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું છે. પોલીસને મળેલી સુસાઈડ નોટમાં પત્ની સાથેના ઝઘડા અને સાસરિયાના ત્રાસનો ઉલ્લેખ કરીને બધાને સજા કરાવવાની અપીલ કરી છે. રામોલ પોલીસે હાલ આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

3/3
 સુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે, 'હું સંજીવ મને મારા ઘરમાં મારી પત્ની સીલ્વેનીયા સીમરન, તેનો ભાઈ લોરેન્સ, તેના પિતા મોજીસ રોઝલીન, માતા મીતાબેન આ બધા લોકો થઈને મને વર્ષોથી માનસિક ત્રાસ આપે છે. મારા ઘરમાં ઝઘડા કરાવે બધા ભેગા થઈને મને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. તેથી હું કંટાળીને પોતે જ એ લોકોના લીધે મરી જઉ છું. મારા મોતની પાછળ આ બધા જવાબદાર છે. બધાને સજા થવી જોઈએ'

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget