શોધખોળ કરો

અમદાવાદઃ સાધ્વીએ બિઝનેસમેનને દારૂ પીવડાવ્યા માણ્યું સેક્સ ને પાડી લીધા અશ્લીલ ફોટા, જાણો પછી શું આવ્યો અંજામ?

1/4
અમદાવાદઃ શહેરના સ્ક્રેપના વેપારીના રાજસ્થાનની સાધ્વીએ અશ્લીલ ફોટા પાડીને 50 લાખ ખંડણી માંગી હતી. જોકે, વેપારીએ ખંડણી ન આપતાં સાધ્વીએ બળાત્કારની ફરિયાદ કરતાં વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર ઘટના ઓઢવ પોલીસમાં પહોંચી છે. હાલ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.

2/4
અગાઉ બંને વચ્ચે પાંચ લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. પરંતુ સાધ્વીએ વેપારી સામે રાજસ્થાનમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. જેની જાણ વેપારીને થતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાવરનાથે જણાવ્યું હતું કે, સાધ્વી મને બદનામ કરવા બળાત્કારની ફરિયાદ નોંધાવી પૈસા માંગી રહી છે. જેથી મેં મારું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

3/4
ધંધામાં બરકત કરી દેવાનું કહીને સાવરનાથને ચિલોડાના એક ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા અને અહીં દારૂમાં કેફી દ્રવ્ય પીવડાવી શારીરિક સંબંધ બાંધી તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. આ પછી સાધ્વીએ ફોટા બતાવી 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. એટલું જ નહીં, ફોટા બતાવી બ્લેકમેલ કરી લગ્ન માટે પણ દબાણ કરવા લાગી હતી.

4/4
મૂળ રાજસ્થાન માંડલ જિલ્લાના ખાખરી કા બાડિયા ગામના વતની સાવરનાથ યોગી નિકોલમાં સ્ક્રેપનો ધંધો કરે છે. સાવરનાથને મિત્ર પ્રકાશનાથે ફોન કરી રાજસ્થાનથી આવેલા એક સાધ્વી સાથે મુલાકાત કરાવી હતી. આ સમયે સાધ્વીએ તેને ધંધામાં બરકત અપાવવાનું કહ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget