શોધખોળ કરો
અમદાવાદ: SG હાઈવે પર કાર ચાલકને અચાનક સુગર ઘટી જતાં કાર લોખંડની રેલિંગ સાથે અથડાઈ

1/7

2/7

3/7

4/7

5/7

દેવેન્દ્ર દેસાઈને સુગર ઘટતાં 33 સુધી પહોંચી ગયું હતું જેના કારણે કાર પરથી કાબૂ ગૂમાવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. જ્યારે કાર રેલિંગ સાથે અથડાયા બાદ કોઈ અજાણ્યો શખ્સ કાર ચાલકના ખિસ્સામાંથી પૈસા લઈ ગયો હોવાનું નજીકના લોકોએ પોલીસમાં અરજી કરી હતી.
6/7

મંગળવારે સાંજે અમદાવાદના સોલા ઓવરબ્રિજ પર મર્સિડીઝ કારના ચાલક દેવેન્દ્ર દેસાઈ અચાનક સુગર ઘટી જતાં કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર સીધી લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. જેમાં કાર ચાલક દેવેન્દ્ર દેસાઈને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
7/7

અમદાવાદઃ મંગળવારે સાંજે અમદાવાદના એસ.જી. હાઈવે પર જઈ રહેલી મર્સિડીઝ કાર ચાલક દેવેન્દ્ર દેસાઈને અચાનક સુગર ઘટી જતાં સોલા ઓવરબ્રિજ પર અકસ્માત થયો હતો. જેમાં કાર સીધી રેલિંગ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી જ્યારે કાર ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
Published at : 16 May 2018 09:41 AM (IST)
Tags :
Ahmedabad Policeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
