શોધખોળ કરો
અમદાવાદઃ સગીરા ધાબા પર સૂતી હતી ને યુવક તેની પથારીમાં ઘૂસી ગયો, પછી શું કર્યું? જાણો વિગત
1/4

અમદાવાદઃ અમદાવાદના સરખેજથી સગીરાનું અપહરણ કરીન હિંમતનગર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સગીરા પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આગળ હાથ ધરી છે. નોંધનયી છે કે આરોપી યુવાન સગીરાને 6 મહિનાથી ઓળખથી હતી અને ફોન પર વાત પણ કરતા હતી.
2/4

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં રહેતા મગનફાઈ ઠાકોર (નામ બદલેલ છે)ની 15 વર્ષની દીકરી 13 જુલાઈએ સિવણ ક્લાસમાં ગઈ હતી જ્યાંથી તે પાછી આવી ન હતી. બાદમાં 14 જુલાઈએ બપોરે બે કલાકે યુવતીએ પિતાને ફોન કરીને સરઝે રેલવે સ્ટેશન પાસે હોવાનું જણાવ્યું હતું. જેથી તેના માતા-પિતા તેને ત્યાંથી ઘરે લઈ આવ્યા હતા.
Published at : 25 Jul 2018 10:34 AM (IST)
Tags :
HimmatnagarView More





















