શોધખોળ કરો
"સ્વિસ હોસ્પિટાલિટી ગ્રુપ " અને "કીસ્ટોન ગ્લોબલ કરિયર્સ" વચ્ચે "પાથવે" પ્રોગ્રામ માટે "એમઓયુ" સાઈન થયા.
1/5

હાલમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસને કારણે અનેક આંતરરાષ્ટ્રીય હોટેલ્સ આ રાજ્યમાં પોતાની હોટેલ ખોલી રહી છે અને આ હોટેલ્સ જૂથોને તેમના હોટેલ વ્યવસાયને સારી રીતે અને સફળતા પૂર્વક ચલાવવા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવવા સારી તાલીમ પામેલા વ્યાવસાયિકોની સતત જરૂર રહે છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફક્ત ગુજરાત માટેજ નહિ પરંતુ આખા વિશ્વમાં તુરંત આ વ્યવસાય સાથે જોડાય શકે તેવા હોટેલ બિઝનેસ વ્યાવસાયિકો તૈયાર કરવા માટે જીનિવા સ્વિટ્ઝર્લેન્ડમાં મુખ્યમથક ધરાવતા " સ્વિસ હોસ્પિટાલિટી ગ્રુપ" (એસએચજી) અને અમદાવાદ, ભારતમાં મુખ્ય મથક ધરાવતા "કીસ્ટોન ગ્લોબલ કરિયર્સ" (કેજીસી)ના સંયુક્ત ઉપક્રમે એક અનોખો "પાથવે" પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે, આ વિશિષ્ઠ "પાથવે" પ્રોગ્રામમાં "માસ્ટર ઈન ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ"ની ડીગ્રી "એસએચજી" જીનેવા દ્વારા આપવામાં આવશે.
2/5

Published at : 10 Oct 2019 06:59 PM (IST)
View More





















