શોધખોળ કરો

પાંચ મહાનગરોમાં સરકારી જમીન પર દબાણ કરનાર કેટલી રકમ ભરીને માલિક બનશે, જાણો

1/5
આ વટહુકમ અમલમાં લાવવાનું નોટિફિકેશન બહાર પડ્યેથી ત્રણ માસની અંદર લાભાર્થીઓએ નિયમ નમૂનામાં જરૂરી આધાર પુરાવા અને ડિપોઝીટ સહિત અરજી કરવાની રહેશે. આ યોજના ત્રણ મહિના સુધી ચાલુ રહેશે ત્યારબાદ તેના લાભ મળી શકશે નહીં.

2/5
આ વટહુકમથી મહત્વની જોગવાઇ મુજબ 1-1-2011 કે તે પહેલાથી બાંધકામવાળી જમીન પર ભોગવટો ધરાવનાર વ્યક્તિ, ભોગવટો કાયદેસર કરવા અરજી કરી શકશે. આ ઉપરાંત 1-1-2011 પછી પરંતુ 1-6-2016 પહેલાનો ભોગવટો ધારણ કરનાર વ્યક્તિ 1-1-2011ની સ્થિતિએ જે ભોગવટેદાર હોય તે વ્યક્તિ પાસેથી ભોગવટાવાળી જમીન કેવી રીતે તબદીલ થયેલ છે. તેના પુરાવા સાથે જમીનને કાયદેસર કરવા અરજી કરી શકશે. પરંતુ 31-05-16 પછીના ભોગવટેદારનો ભોગવટો કાયદેસર કરી શકાશે નહીં.

3/5
આ વટહુકમમાં એવી પણ સ્પષ્ટપણે જોગવાઇ કરવામાં આવી છે કે વાણિજ્યિક અને ઔધોગિક બાંધકામવાળી જમીનોને કાયદેસર કરાશે નહીં ફક્ત રહેઠાણના ઉપયોગવાળી જમીનને જ કાયદેસર કરવામાં આવશે. મહાનગર પાલિકાઓના શહેરી સંકુલમાં લાભાર્થીઓ અને ભોગવટા હેઠળની જમીનનું ક્ષેત્રફળ ક્રમ શહેરી સંકુલનું નામ રહેણાંકના ભોગવટા હેઠળની જમીનનું ક્ષેત્રફળ (ચો.મી) કુટુંબોની અંદાજીત સંખ્યા 1 અમદાવાદ 17,12,317 35,700 2 સુરત 8,44,769 17,600 3 વડોદરા 1,70,491 3,480 4 રાજકોટ 4,09,818 8200 5 જામનગર 2,50,979 4920 કુલ 33,88,374 69,900

4/5
ક્રમ રહેણાંકના ભોગવટા હેઠળની જમીનના પ્લોટનું ક્ષેત્રફળ (ચો.મી) કબજા હકની રકમ પ્રવર્તમાન ક્ષેત્રફળ 1 25.ચો.મી સુધી 10 ટકા 2 26 ચો.મી થી 50 ચો.મી સુધી 15 ટકા 3 51 ચો.મી થી 75 ચો.મી સુધી 20 ટકા 4 76 ચો.મી થી 100 ચો.મી સુધી 30 ટકા 5 101 ચો.મી થી 150 ચો.મી સુધી 50 ટકા 6 151 ચો.મી થી 200 ચો.મી સુધી 60 ટકા 7 201 ચો.મી થી 250 ચો.મી સુધી 70 ટકા 8 250 ચો.મીથી વધુ 100 ટકા જે લાભાર્થીઓ આ જગ્યાનો ઉપયોગ રહેવાસીઓ રહેઠાણ સાથે સ્વરોજગારીના વ્યવસાય માટે કરતા હશે તો તેને પણ કાયદેસર કરવામાં આવશે.

5/5
ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ સરકાર હસ્તકની રાજ્યનાં પાંચ મહાનગરોમાં આવેલી 33 લાખ 88 હજાર 375 ચોરસ મીટર જમીન પરના રહેણાકના દબાણ ભોગવટા ને કાયદેસર કરવા નિર્ણય કર્યો હતો. આ અંગેનો વટહુકમ કેબિનેટમાં પસાર કરાયો હતો. ભોગવટાવાળી જમીનનો ભોગવટો કાયદેસર કરવા લાભાર્થીઓએ નીચે મુજબના હકની રકમ ભરવાની રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget