શોધખોળ કરો

અ’વાદઃ દારૂ પીને પ્રોફેસરે વિદ્યાર્થીનીને કહ્યું- ‘ચાલ મારી રૂમમાં તને તેલ માલીશ કરી આપું’

1/4
 પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે પ્રોફેસર ગમે તેમ કરીને અમને તેમની રૂમમાં બોલાવતો હતો અને અમારી રૂમમાં આવી જતો હતો. શાહીબાગના ઇન્ચાર્જ પીઆઇ વી.એન.યાદવે કહ્યું હતું કે, અમે પ્રોફેસરને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે. પ્રોફેસર વિરુદ્ધ છેડછાડ અને સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

2/4
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, અહીં કોન્ફરન્સમાં પ્રોફેસરે દારૂ પીને વિદ્યાર્થીનીઓ સમક્ષ બિભત્સ માંગણી કરી હતી. પ્રોફેસરે પીડિતાને કહ્યું હતું કે, તમે મારી રૂમમાં આવી જાવ હું તમને તેલથી માલિશ કરી આપું. આ દરમિયાન પ્રોફેસરે એક વિદ્યાર્થીની પાસે પોતાના માથામાં તેલ નંખાવ્યું હતું.

3/4
મળતી વિગતો અનુસાર, પ્રોફેસર રાજેન્દ્ર મેકવાન વિદ્યાર્થીનીને છેલ્લા સાત મહિનાથી વોટ્સએપ પર મેસેજ કરીને હેરાન કરતો હતો. બેંગલુરુમાં એક કોન્ફરન્સ દરમિયાન પ્રોફેસર મેકવાને તમામ હદ વટાવી દીધી હતી. પ્રોફેસર મેકવાન પાંચ વિદ્યાર્થીનીઓને લઇને અહીં કોન્ફરન્સમાં આવ્યા હતા.

4/4
અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી નર્સિગ કોલેજના પ્રોફેસરે દારૂ પીને વિદ્યાર્થીની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

Embed widget