શોધખોળ કરો
ગાંધીનગર કોલેજની 16 વિદ્યાર્થીનીઓના ફોન પર શરૂ થયો અશ્લીલ કોલ્સનો મારો, કારણ જાણીને તમે ચોંકી જશો
1/6

ગુરૂવારે પણ ફોન અને એસએમએસનો સિલસિલો યથાવત રહ્યો હતો. બીજી બાજુ વિદ્યાર્થિનીઓએ આ અંગે કોલેજના આચાર્યને રજુઆતો કરતા આચાર્યએ કોલેજની બદનામી થશે એવા ડરથી કોઇપણ કાર્યવાહી કરવામાંથી હાથ અધ્ધર કરી દીધા છે.
2/6

સારા પરિવારમાંથી આવતી કોલેજ વિદ્યર્થીનીઓ આવું સાંભળીને હતપ્રત થઈ ગઈ હતી. પોતાને કોઈ કોલગર્લ સમજીને ફોન પર 'ઓફર' કરી રહ્યું છે તેવું જાણીને વિદ્યાર્થિનીઓ આઘાતમાં સરી ગઈ છે. વિદ્યાર્થિનીઓ ઉપરાંત કોલેજની એક મહિલા લેકચરરનો ફોન નંબર પણ ફેસબુક પર મુકી દેવાતા તેમને પણ વિદ્યાર્થિનીઓ જેવો જ અનુભવ થઇ રહ્યો છે.
Published at : 02 Dec 2016 09:38 AM (IST)
View More





















