શોધખોળ કરો
અમદાવાદઃ માતાને પરપુરુષ સાથે હતા સેક્સસંબંધ, તે છૂપાવવા દીકરીએ કરી ઘૃણાસ્પદ હરકત, વાંચીને લાગી જશે આંચકો
1/3

અહીં ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે કે, દીકરીની માતાને લગ્નેત્તર સંબંધો હતા. માતાએ પોતાનું પાપ છૂપાવવા માટે દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની પતિ સામે ફરિયાદ કરી હતી. માતાના લગ્નેતર સંબંધના કારણે પિતાને ખોટી રીતે આ પ્રકારના આરોપમાં સંડોવવાનો કારસો હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
2/3

આ અંગેની વિગતો એવી છે કે, ગત છઠ્ઠી સપ્ટેમ્બર 2014ના રોજ નારણપુરામાં 16 વર્ષની સગીરા તેના પિતાએ બળાત્કાર ગુજાર્યો હોવાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે, તેમના પતિએ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, કોર્ટમાં પિતાએ બળાત્કાર ન કર્યો હોવાનું સામે આવતાં તેમને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.
Published at : 29 Aug 2018 12:00 PM (IST)
View More





















