શોધખોળ કરો

અમદાવાદઃ શાંતિ સમિતિની સભ્ય યુવતી પોશ વિસ્તારના ફ્લેટમાં રમાડતી હતી જુગાર, પોલીસે કોને કોને પકડ્યાં ?

1/5
અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે જન્માષ્ટમીની રાતે પોશ વિસ્તાર બોડકદેવ વિસ્તારમાં આવેલા કસ્તૂરી ટાવરમાં જુગાર રમતાં પતિ-પત્ની સહિત સાત લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા 47 હજાર, છ મોબાઈલ, વાહનો મળી રૂ.2.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2/5
આ ઉપરાંત મૂકેશ રતિલાલ પટેલ (રહે. કામેશ્વર પાર્ક સોસાયટી, જોધપુર), પ્રવીણ પરષોત્તમભાઇ પિત્રોડા (રહે.ન્યૂ.વૈશાલી સોસાયટી,બોડકદેવ) અને જયેશ બાબુભાઇ પટેલ (રહે. મુરલી એપાર્ટમેન્ટ, સેટેલાઇટ)ને ઝડપી પાડયાં હતાં. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

3/5
આ બાતમીના આધારે પી.એસ.આઈ. એમ.એ.વાઘેલા અને ટીમે મકાનમાં દરોડો પાડી જ્યોતિબહેન ગિરીશભાઈ ઠક્કર, ગિરીશભાઈ ઠક્કર( બંને રહે. કસ્તૂરી ટાવર, વસ્ત્રાપુર), મહેન્દ્ર મનુભાઈ જોશી (રહે. તક્ષશિલા એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર), શ્રવણ ગોરધનભાઈ પટેલ (રહે.સેટેલાઇટ પાર્ક, સેટેલાઈટને ઝડપી પાડ્યા હતા.

4/5
મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એ.વાઘેલા અને ટીમને બાતમી મળી હતી કે બોડકદેવના અતિથિ રેસ્ટોરાં પાસે આવેલા કસ્તૂરી ટાવરમાં એ-1002 નંબરના મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. ધનિક પરિવારના આ લોકો મોટી રકમનો જુગાર રમતાં હોવાની બાતમી મળી હતી.

5/5
રસપ્રદ વાત એ છે કે આરોપી યુવતી જયોતિ ઠક્કર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ-સમિતિના સભ્ય છે. આમ લોકોને સાંતિના પાઠ ભણાવનારાં પોતે જ ગુનાખોરી કરતાં પકડાયાં છે. આ જ્યોતિબેનના પતિ અને આરોપી ગિરીશભાઈના ફ્લેટમાં આ જુગાર રમાતો હતો. આમ શાંતિ સમિતીનાં સભ્યનો ફ્લેટ જ જુગારનો અડ્ડો બન્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર

આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર

નવી ડિઝાઇન સાથે આવી રહી છે Maruti XL6 ફેસલિફ્ટ, જાણો કેવી હશે ડિઝાઇન અને ફીચર્સ?

Embed widget