શોધખોળ કરો

અમદાવાદઃ ‘Dy.SP પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધીને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવા માંગતા હતા’

1/4
અમદાવાદઃ અમદાવાદમાં પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એન.પી. પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધવા માગતા હતા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરતા હતા.

2/4
3/4
ડિમ્પલ રાઠોડના દાવા પ્રમાણે પીએસઆઈ રાઠોડ એ માટે તૈયાર નહોતા તેથી પટેલ અત્યાચાર કરતા. તેના કારમે મારા પતિ માનસિક રીતે હારી ગયા હતા, અને તેમણે પોતાના ઘરની ચિંતા કર્યા વગર પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો.

4/4
તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા પતિ ઘણા સમયથી ચિંતામાં રહેતા હતા. મેં જ્યારે નાની દીકરીના સોગંદ આપ્યા ત્યારે તેમણે મને બધી હકીકતો કહી હતી. ડિમ્પલે એવો આક્ષેપ પણ મૂક્યો છે કે, ડીવાયએસપી પટેલ તેમના પતિને અપમાનિત કરી ‘તારો પગાર ખાઈ જઈશ, તારી નોકરી ખાઈ જઈશ’ એવી ધમકી આપતા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Embed widget