શોધખોળ કરો

ભારે વરસાદને કારણે વીજળી પડતાં અમદાવાદના બે સહિત ત્રણનાં મોત

1/4
બીજીતરફ સાણંદ વિસ્તારમાં પણ જોરદાર વરસાદ હતો. અહીં રહેતી મનીષા સંગડા સવારે ૮.૩૦ વાગ્યે નજીકના ખેતરમાં પશુઓ માટે ચારો લેવા ગઈ હતી. દરમિયાન તેની પર વીજળી પડતા તેનુ મોત નીપજ્યું હતું. આ અંગે સાણંદ પોલીસે અકસ્માત મૃત્યુ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

2/4
 તા. ૧૮.૭.૨૦૧૭ નાં રોજ સવારે ૮.૩૦ થી જોરદાર વરસાદ ચાલુ થયો હતો. દરમિયાન ૯ વાગ્યે સુશીલા કંઈક લેવા માટે ઝૂપડાની બહાર નીકળી હતી. દરમિયાન તેની પર વીજળી પડી હતી. જોરદાર અવાજને પગલે તેનો પતિ રામસિંહ તેને બચાવવા જતા તે પણ વીજળીના લપેટામાં આવી ગયો હતો. જેમાં બન્નેના મોત નીપજ્યાં હતા. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે તે સમયે તેમની સાથે અન્ય એક વ્યક્તિ ઊપર પણ વીજળી પડતા તેનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.જોકે આ વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી. જેને આધારે અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ.

3/4
 પ્રથમ બનાવની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના શીલજમાં એક કન્સ્ટ્ક્શન સાઈટ પર મજૂરી કામ કરતા દંપતીનું મોત નીપજ્યું હતું. બોપલ પોલીસ સ્ટેશનના સિનીયર પી.,આઈ.બી.એસ.વ્યાસના જણાવ્યા મુજબ ક્સ્ટ્ર્ક્શન સાઈટ નજીક ખુલ્લી જગ્યામાં ઝૂપડુ બાંધીને રામસિંહ રામકુમાર ગૌતમ (૨૮) અને તેની પત્ની સુશીલા (૨૬) રહેતા હતા.

4/4
અમદાવાદઃ ભારે વરસાદની ચેતવણી વચ્ચે અમદાવાદ શહેરમાં મંગળવારે વહેલી સવારે બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરીજનો ગેલમાં આવી ગયા હતા તો બીજી તરફ ચાર ઝોનમાં રસ્તા, સોસાયટીઓ અને ચાલીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં પીકઅવર્સમાં નાગરિકો-વાહનચાલકો ફસાઇ ગયાં હતા. શહેરમાં વરસાદ સાથે વીજળી પડતાં શીલજમાં એક દંપતી સહિત ત્રણ જણાના તથા સાણંદમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget