શોધખોળ કરો

ભાજપ સરકાર સાથે મંત્રણા કરવા હાર્દિક પટેલ તૈયાર, જાણો શું કહ્યું ?

1/5
વરુણ પટેલે કહ્યું કે, સરકાર જો આયોગની માંગણી સ્વીકારશે તો ચાર મુખ્ય માંગણીમાંથી એક માંગણી પૂરી કરીને સારી શરૂઆત કરી રહી છે તેમ મનાશે. બીજી તરફ એસપીજીના અધ્યક્ષ લાલજીભાઇ પટેલે કહ્યું હતું કે, સરકાર દ્વારા સત્તાવાર રીતે આમંત્રણ પાઠવાયું નથી પણ પાટીદાર સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.

2/5
નીતિનભાઇએ એવા સંકેત આપ્યા હતા કે સરકાર આયોગ બનાવવા તૈયાર છે પરંતુ તેનું નામ પાટીદાર હોવું જોઇએ કે સવર્ણ આયોગ તે અંગે પાટીદાર આંદોલનકારી નેતાઓ પણ એકમત નથી. આ બાબતને હકારાત્મક ગણતા હાર્દિક પટેલે એ‌વું જણાવ્યું હતું કે, સરકાર ખરેખર પાટીદાર સમાજ માટે શું કરવા માંગે છે તે સમજવા પણ અમે સરકાર સાથે મિટિંગ કરવા માટે તૈયાર છીએ.

3/5
નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકાર પાટીદાર સમાજ ઉપરાંત તમામ સમાજ માટે ખુલ્લું મન ધરાવે છે. કોઇ પણ સમાજ, સમૂહ અને પ્રજા પોતાના વાજબી પ્રશ્નો, સમસ્યા કે રજૂઆતો માટે સરકાર સાથે વાટાઘાટો માટે આવી શકે છે.

4/5
પાસના સભ્ય વરૂણ પટેલે જણાવ્યું હતું કે, હજુ અમને સતાવાર આમંત્રણ મળ્યું નથી પરંતુ સરકાર પાસ સાથે બેઠક કરશે તેવી અમને આશા છે. જો પાટીદારોને લાભ થાય તેવું આયોગ રચવા સરકાર તૈયાર હોય તો તેનું જે નામ હશે તે સ્વીકારવા પણ તૈયાર છીએ.

5/5
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરકાર વચ્ચે ફરી એકવાર પાટીદારોના હિત પર મંત્રણા થઇ શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, સરકાર પાસ સાથે બેઠક કરવા માટે ખુલ્લા મનથી તૈયાર છે. ત્યારે પાસના કન્વિનર હાર્દિક પટેલે સરકાર સાથે બેઠક કરવા માટે તૈયારી દર્શાવી છે. હાર્દિકના કહેવા મુજબ પાટીદાર સમાજને હવે સરકાર શું આપવા માંગે છે તે જા‌ણવા માટે પણ અમે મિટિંગ કરવા તૈયાર છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget