શોધખોળ કરો

પોલીસ સાથે ધરોબો રાખી લોકોની સાથે છેતરપિંડી કરનારા સાજીદ સૈયદની ધરપકડ

1/4
સાજીદ એટલે પોલીસનો વહીવટદાર તેવી પણ તેણે છાપ ઉભી કરી હતી. બીજીબાજુ અનેક કાર્યક્રમ પોલીસના સુરક્ષા સેતુ હેઠળ કર્યા અને પોલીસ સાથે દોસ્તી કરી લોકોનું ફુલેકુ ફેરવ્યું હતું. અત્યારસુધી 10 જેટલા લોકો તેનો ભોગ બન્યા છે અને પોલીસ સમક્ષ આવ્યા છે. કૌભાંડનો આંકડો 16 લાખ સુધી પહોંચ્યો છે. જેમાં સીસીટીવી પ્રોજેક્ટ, સિલાઇ મશીન આપવા, મૌલાના આઝાદ ટ્રસ્ટના મેમ્બરની ઓળખ આપીને અડધી કિંમતે ટુ વ્હીલર અને ફોર વ્હીલર અપાવવા જેવી સ્કીમ હેઠળ સાજીદે કૌભાંડ આચર્યું છે.

2/4
અમદાવાદના કારંજ ભવન પોલીસસ્ટેશનમાં થોડા સમય પહેલા વાઇફાઇ ઝોન બનાવવામાં આવ્યું હતું. જેનો કોન્ટ્રાક્ટ નોમાન શેખ નામના વ્યક્તિને હેલ્પીંગહેન્ડ્સના સંચાલક સાજીદ સૈયદે આપ્યો હતો. 1 લાખ 60 હજારમાંથી 20 હજાર રૂપિયા એડવાન્સમાં આપી સાજીદ સૈયદે 1.40 લાખ ન ચૂકવી છેતરપિંડી આચરતા કારંજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સાજીદ સૈયદ ઉંઝાની મિરાદાતા પાસે છુપાયો હોવાની પોલીસને જાણકારી મળી પણ તે એટલો ચબરાખ હતો કે તેનેપોલીસ પકડી જશે તેવી ભનક આવી જતા તે ત્યાંથી નાસિક ભાગી ગયો અને જુહાપુરા ખાતે આવતા જ તે પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો હતો.

3/4
4/4
અમદાવાદ :અમદાવાદમાં સુરક્ષા સેતુના નામ પર આઇપીએસ અધિકારીથી માંડીને એસીપી ડીસીપી અને પીઆઇ સાથે સંબંધો બનાવી લોકોનું ફુલેકું ફેરવનારા વ્યક્તિ સામે છેતરપિંડીનો ગુનોનોંધાતા પોલીસે આરોપી સાજીદ સૈયદની ધરપકડ કરી છે. મળતી વિગતો અનુસાર, આરોપી સાજીદ સૈયદે પોલીસ કમિશનરથી માંડીને મોટાભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરી હતી. સીસીટીવી પ્રોજેક્ટ, સિલાઇ મશીન ગરીબ બહેનોને આપવાજેવા અનેક કાર્યક્રમો કરી લોકોનું ફુલેકું ફેરવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

Embed widget