શોધખોળ કરો

ભાજપમાં જોડાવા અંગે બાપુ બોલ્યા, 'હું કૉંગ્રેસમાં જઈશ એવું પણ કોઈએ ધાર્યું નહોતું.........', બીજું શું કહ્યું ?

1/6
શંકરસિંહ વાઘેલાની આ કોમેન્ટના કારણે એવી અટકળો તેજ બની છે કે બાપુએ લોકોને આંચકો આપવાનું નક્કી કરી નાંખ્યું છે અને ભાજપમાં જોડાઈને અણધાર્યું પગલું ભરવાનો નિર્ણય લઈ લીધો છે. બાપુ આ બધા સંકેતો આપીને પોતાના વફાદારોને ભાજપમાં જોડાવા માટે તૈયાર રહેવા સંકેત આપી રહ્યા છે તેવું સૌ માને છે.

2/6
કોંગ્રેસ માટે બાપુ પક્ષમાં રહે એ જરૂરી છે. આ વર્ષનું ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પોતાની ઇચ્છા મુજબ અને પોતાની સ્ટ્રૅટેજી મુજબ લડવા માટે કૉન્ગ્રેસ તૈયાર થાય એવી શંકરસિંહ વાઘેલાની ઇચ્છા છે, પણ કૉન્ગ્રેસ હજી એ માટે તૈયારી દેખાડતી ન હોવાથી ભાજપમાં તેમના ફરી પ્રવેશનાં દ્વાર પણ ખુલ્લાં રહેવા દીધાં છે.

3/6
મુંબઈના એક સાંધ્ય દૈનિકના અહેવાલ પ્રમાણે, શંકરસિંહ બાપુને ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાયો ત્યારે એના જવાબમાં શંકરસિંહે હસતાં-હસતાં કહ્યું હતું કે 'હું કોંગ્રેસમાં જઈશ એવું પણ કોઈએ ધાર્યું નહોતું. જાહેર જીવનમાં કોઈ ઘટના એવી બને તો એને અણધારી ગણવી ન જોઈએ અને એવું કોઈએ ધારવું પણ ન જોઈએ.'

4/6
શંકરસિંહ વાઘેલાના નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાપુને ભાજપમાં પાછા ફવા માટે કહેવામાં આવ્યું એ સાચું છે, પણ અત્યારે બન્ને પક્ષે વાત ચાલી રહી છે, બંને પક્ષોએ પોતપોતાની શરતો મૂકી છે અને કોણ કેટલું જતું કરે છે તેના પર બધો આધારત છે. શંકરસિંહ વાઘેલાને પાર્ટી ન છોડવા માટે કૉન્ગ્રેસ પણ સમજાવી રહી છે.

5/6
શંકરસિંહ વાઘેલાએ શનિવારે તેમના ટ્વિટર-અકાઉન્ટ પરથી ભાજપની ટીકા કરતી તમામ ટ્વીટ હટાવી દીધી હતી તો પોતાના ફેસબુક-પેજ પરથી પણ તેમના નામે કરવામાં આવેલી ભાજપની ટીકા પણ હટાવી દીધી છે. આ બાબતે તેમણે સ્પષ્ટતા કરી કે મને એના વિશે મને કાંઈ ખબર નથી. જો કે આ વાત કોઈ માનવા તૈયાર નથી.

6/6
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપ સાથે સીધા સંપર્કમાં છે અને ભાજપમાં જોડાય એવી શક્યતા છે એવી વાતો લાંબા સમયથી ચાલી રહી છે. આ વાતો વચ્ચે શંકરસિંહે કરેલી એક કોમેન્ટના કારણે બાપુ ભાજપમાં જોડાઈ રહ્યા હોય તેવી વાતોને હવા મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા

સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ

રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?

CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે

ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન

વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ

ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ

રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા

Embed widget