શોધખોળ કરો

રૂપાણી સરકારે શંકરસિંહ બાપુને મહાત્મા મંદિરમાં બર્થ ડે સેલિબ્રેશનનું સંમેલન કરવા દેવાની કેમ ના પાડી ? જાણો વિગત

1/5
મહાત્મા મંદિર ખાતે પહેલીવાર કોઈ રાજકીય સંમેલન યોજાવાનું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ રિનોવેશનનું કારણ આગળ ધરીને કાર્યક્રમ માટે સ્થળ આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપે કોઈ ખોટા સંકેત ન જાય તે માટે મહાત્મા મંદિર ફાળવ્યું નથી.

2/5
નોંધનીય છે કે, શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. સમસંવેદના સંમેલનને નામે યોજનારા જન્મદિવસ સમારંભનું કાર્યક્રમ સ્થળ મહાત્મમંદિર રાખવામાં આવ્યું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ સમારકામનું કારણ દર્શાવી કાર્યક્રમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ સંમેલન ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાવાનું છે.

3/5
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વિખવાદ ચાલ્યા કરે છે અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વંકાયેલા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. જોકે, રૂપાણી સરકારે બાપુને બર્થ ડે સેલિબ્રેશન માટે મહાત્મા મંદિર આપવાનો ઇનકાર કરી દેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

4/5
ભાજપે હાલના તબક્કે શંકરસિંહ મુદ્દે કોઈ ખોટા સિગ્નલ ન જાય તેવું વલણ અપનાવ્યું છે. ભાજપ કોંગ્રેસના આંતરિક મામલામાં પડવા નથી માગતો તેવો સ્પષ્ટ સંકેત બાપુ અને તેમના સમર્થકો તથા ભાજપના કાર્યકરોને પણ આપવા માટે મહાત્મા મંદિર નહીં ફાળવવાનો નિર્ણય લેવાયાની ચર્ચા છે.

5/5
સામાન્ય રીતે મહાત્મા મંદિર સરકારી કાર્યક્રમો અને બિનરાજકીય કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય છે. આ સંજોગોમાં શંકરસિંહનો રાજકીય કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાય તો એવા સંકેત જાય કે, ભાજપે જ શંકરસિંહ વાઘેલા પાસે આ કાર્યક્રમ કરાવડાવ્યો છે અને ભાજપનું તેમને પીઠબળ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો

Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Embed widget