શોધખોળ કરો
અમદાવાદઃ દીકરી ટેનિસની પ્રેક્ટિસ કરતી ને ડોક્ટરની પત્નિ કોચ સાથે રંગરેલિયાં મનાવતી, જાણો સેકસલીલાનો ભાંડો ફૂટતા પતિએ શું કર્યું?
1/8

ડોક્ટરે પોતાની પત્નીને કોચ વ્યાભિચાર આચરવા ભગાડી ગયો હોવાની ફરિયાદ કરી હોવાનું નારણપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.આર.પટેલે જણાવ્યું હતું. આ પોલીસે ડોક્ટરની ફરિયાદ આધારે કોચ સામે કલમ ૪૯૭ મુજબ ગુનો નોધી કોચની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
2/8

કોચ અને પત્નિની કામલીલાની તસવીરો જોઈને ડોક્ટરના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જો કે ડોક્ટરે સંયમ રાખીને અને પોતાનાં સંતાનોનું ભાવિ ના જોખમાય એટલે ડોક્ટરે જઇને કોચને પોતાના પત્ની સાથેના સબંધ કાપી દેવા સમજાવ્યા હતા. આ છતાં બંનેના સંબંધો બંધ થયા નહોતા.
Published at : 02 Sep 2018 10:35 AM (IST)
Tags :
અમદાવાદView More




















