શોધખોળ કરો

ગુજરાતી યુવકે કંડક્ટર સાથે મળીને બસ પર ચડેલા આતંકીને પછાડ્યો, જાણો દિલધડક જંગની વાત

1/5
જો તે બસની અંદર આવી ગયો હોત કો કોઈનો જીવ બચત નહીં. ડ્રાઈવર અને કન્ડક્ટરની બહાદુરીથી 45ના જીવ બચી ગયા. હર્ષે જણાવ્યું કે, 5 કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ હંકાર્યા બાદ આર્મીની ગાડી મળી હતી. હર્ષે વધુમાં જણાવ્યું કે, વળાંક લેતાં જ આતંકીઓ આડેધડ ગોળીબાર કરવા લાગ્યા હતા. 25 જેટલા આતંકી હતા. તેઓ એવી રીતે અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યાં હતાં, જાણે વીડિયો ગેમ રમતાં હોય.

2/5
શ્રીનગરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુએ ગયેલા ગુજરાતીઓની બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે. આતંકીઓએ ઓમ ટ્રાવેલ્સની બસ પર હુમલો કર્યો હતો, ત્યારે ટૂર ઓપરેટર અને હર્ષ દેસાઇને પણ 2 ગોળી વાગી હતી. હર્ષ દેસાઇએ જણાવ્યું હતું કે, શ્રીનગરથી થોડે આગળ ગયાને તરત જ બસને ઘેરી વળીને મન ફાવે તેમ ગોળીઓ મારી હતી.

3/5
મને પગ અને ખભાના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પરંતુ આતંકી હુમલાનો ખ્યાસ આવતાં જ ફૂલ સ્પીડે બસ હાંકી તેમના ઘેરામાંથી બસને બહાર કાઢી. પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ દોડાવ્યા બાદ આર્મીની ગાડી મળી. તેઓ તરત જ આતંકીઓને પકડવા રવાના થયા, પરંતુ તેઓ નાસી છૂટ્યાં હતાં.

4/5
હર્ષ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગોળી વાગતા જ કંઈ સૂઝ્યું ન હતું પણ ખ્યાલ આવી ગયો કે આ આતંકી હુમલો છે. બસ આગળ 25 આતંકી હતા પરંતુ ડ્રાઈવર સલીમે બસ ફૂલ સ્પીડમાં હંકારીને 25 આતંકીના ઘેરામાંથી બહાર કાઢી. આ દરમિયાન એક આતંકીએ બસમાં ચડવાનો પ્રયત્ન પણ કર્યો. જોકે કન્ડક્ટરે તેને ધક્કો મારીને ફેંકી દીધો અને દરવાજો બંધ કરી દીધો.

5/5
અમદાવાદઃ શ્રીનગરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની ઓમ ટ્રાવેલ્સની બસ નંબર GJ09Z9976 પર હુમલો કર્યો હતો. આ યાત્રામાં બસ માલિક જવાહર દેસાઈના ભત્રીજા હર્ષ દેસાઈ પણ સામેલ હતા. અમરનાથ દર્શન કરીને પરત ફરી રહેલ બસ પર હુમલામાં ઘાયલ લોકોમાં હર્ષ દેસાઈ પણ સામેલ હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

Embed widget