શોધખોળ કરો

તોગડિયા ગાયબ થવાના મામલામાં આ છે મહત્વનો માણસ ને તે પણ છે ગાયબ, જાણો કોણ છે આ દાઢીવાળો ?

1/5
વિશ્વ હિન્દુ પરિષદનાં સૂત્રો પાસેથી મળતી આધારભૂત વિગતો પ્રમાણે પ્રવિણ તોગડિયા સવારે 11 વાગે પત્રકાર પરિષદને સંબોધશે. આ પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટનાક્રમ પરથી તોગડિયા પોતે પડદો ઉંચકશે અને એ વખતે કપૂરિયાની ભૂમિકા અંગે પણ તે બોલશે એવું મનાય છે.

2/5
ધીરૂભાઈ કપૂરિયા છેલ્લા બે દાયકાથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છે અને પ્રવિણ તોગડિયાની અત્યંત નજીક મનાય છે. તોગડિયા અમદાવાદમાં હોય ત્યારે સતત તેમની સાથે જોવા મળતા કપૂરિયા હાલમાં ગાયબ થઈ જતાં તોગડિયા ગાયબ થયા એ મામલે રહસ્ય ઘેરૂં બન્યું છે.

3/5
આ દાઢીવાળો માણસ અન્ય કોઈ નહિં પણ ધીરૂ કપૂરિયા હોવાનું તોગડિયાએ જણાવ્યું હતું. આ ધીરૂ કપૂરિયા વિશ્વ હિંદૂ પરિષદની ઓફિસમાં કાર્યાલય ઈન્ચાર્જ છે અને વિહિપમાં મહામંત્રી છે. રસપ્રદ વાત એ છે કે આ કપૂરિયા પણ હાલમાં રહસ્યમય રીતે ગૂમ હોવાથી તેને શોધવા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડતા થયા છે.

4/5
તોગડિયા મંગળવારે સવારે ભાનમાં આવતાં, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે પ્રવિણ તોગડિયાનું નિવેદન નોંધ્યું હતું. આ નિવેદનમાં તોગડિયાએ બીજી વધારે વિગતો આપી નથી પણ પોતે ઓફિસથી જેની સાથે રિક્ષામાં નિકળી ગયા હતા તે વ્યક્તિનું નામ આપ્યું છે.

5/5
અમદાવાદઃ વિશ્વ હિંદૂ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડિયા સોમવારે સવારે અગિયાર વાગે પાલડી સ્થિત વિશ્વ હિંદૂ પરિષદની ઓફિસથી ગુમ થયા બાદ દિવસભર ચાલેલી ઘટનાઓની રફતાર વચ્ચે મોડી સાંજે કોતરપુર વોટરવર્ક્સ પાસેથી બે ભાવ અવસ્થામાં મળી આવતા તેમને શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget