શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓને મળવાની રાહુલ ગાંધીએ કેમ ના પાડી દીધી?
1/4

રાહુલ ગાંધીએ 9 જાન્યુઆરીએ દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગેની વ્યૂહરચના ચર્ચાશે. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો, AICC મહામંત્રી અને પ્રભારીઓ હાજર રહેશે. આ બેઠક દરમિયાન રાહુલ નારાજ નેતાઓને મળશે પણ તેમની નારાજગીના મુદ્દે કોઈ ચર્ચા નહીં કરે.
2/4

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસના નારાજ નેતાઓને મનાવી લેવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. આ નેતાઓને રાહુલ ગાંધી મળે તેવી શક્યતા હતી પણ હવે રાહુલ ગાંધી તેમને મળવાના નથી.
Published at : 07 Jan 2019 11:11 AM (IST)
View More





















