શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ બોયફ્રેન્ડ સગીરાને લગ્ન કરવાનું કહી કારમાં ફરવા લઈ ગયો ને પછી.....
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/12101240/Friend-Force-To-Girl-For-Love-Relation-Ahmedabad-Girl-Complain-In-Woman-Police-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![આ અંગેની વિગતો એવી છે કે, સગીરાને તેનો બોયફ્રેન્ડ કારમાં બેસાડીને મણિનગર વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં તેઓ કારમાં બેઠા હતા અને તેને કોઈ કેફી પીણું પીવડાવતાં તે બેભાન થઈ ગઈ હતી. જેનો લાભ લઈ યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/12101246/Two-Youth-Rape-Of-Minor-Girl-And-Make-A-MMS-Surat-Police-Resiter-Complain-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગેની વિગતો એવી છે કે, સગીરાને તેનો બોયફ્રેન્ડ કારમાં બેસાડીને મણિનગર વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં તેઓ કારમાં બેઠા હતા અને તેને કોઈ કેફી પીણું પીવડાવતાં તે બેભાન થઈ ગઈ હતી. જેનો લાભ લઈ યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
2/3
![આ પછી કોઈ કારણસર સગીરાની તબિતય બગડતાં તે તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને અહીંથી ફરાર થઈ ગયો હતો. સગીરાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/12101243/Two-Youth-Rape-Of-Minor-Girl-And-Make-A-MMS-Surat-Police-Resiter-Complain-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી કોઈ કારણસર સગીરાની તબિતય બગડતાં તે તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને અહીંથી ફરાર થઈ ગયો હતો. સગીરાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
3/3
![અમદાવાદઃ શહેરની એક સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. યુવક સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ફરવા માટે લઈ ગયો હતો અને કારમાં જ સગીરાને બેભાન કરીને બળાત્કાર ગુજાર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/12101240/Friend-Force-To-Girl-For-Love-Relation-Ahmedabad-Girl-Complain-In-Woman-Police-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ શહેરની એક સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. યુવક સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ફરવા માટે લઈ ગયો હતો અને કારમાં જ સગીરાને બેભાન કરીને બળાત્કાર ગુજાર્યો હતો.
Published at : 12 May 2018 10:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)