શોધખોળ કરો
Ahmedabad Rain: અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટો: ધોધમાર વરસાદથી જળબંબાકાર, જનજીવન થયું પ્રભાવિત
Ahmedaba Weather: અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.
Rain Alert: શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેણે જનજીવનને પ્રભાવિત કર્યું છે.
1/5

Gujarat Weather: એલિસબ્રિજ, શાહપુર, નારણપુરા, વાસણા અને પાલડી વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
2/5

રિવરફ્રંટ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
Published at : 19 Oct 2024 03:15 PM (IST)
આગળ જુઓ





















