શોધખોળ કરો
નજર લાગવી શું છે? આ નજર દોષ જીવનને કરી દે છે બરબાદ, દૂર કરવા માટે શીઘ્ર કરો આ અચૂક સચોટ ઉપાય
નજર દોષ વ્યક્તિના જીવનને ખરાબ રીતે બરબાદ કરી દે છે. જેના કારણે ધંધા-રોજગાર અને ધંધા રોજગાર પણ બેસી જાય છે. કોઈપણ કાર્યની પ્રગતિમાં અવરોધો આવે છે.
Astro tips:નજર દોષ વ્યક્તિના જીવનને ખરાબ રીતે બરબાદ કરી દે છે. જેના કારણે ધંધા-રોજગાર અને ધંધા રોજગાર પણ બેસી જાય છે. કોઈપણ કાર્યની પ્રગતિમાં અવરોધો આવે છે.
નજર દોષ વ્યક્તિના જીવનને ખરાબ રીતે બરબાદ કરી દે છે. જેના કારણે ધંધા-રોજગાર અને ધંધા રોજગાર પણ બેસી જાય છે. કોઈપણ કાર્યની પ્રગતિમાં અવરોધો આવે. એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિની ખરાબ નજર વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. ઘરો, વાહનો, દુકાનો અને ખાદ્યપદાર્થો, બધુ જ એક સાથે નજર દોષથી પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ નજર દોષને દૂર કરવાના કેટલાક ખાસ ઉપાયો વિશે.
કહેવાય છે કે, કેટલાકની નજર ભારે હોય છે આ નજર દોષ કહેવાય. જેની અસર વ્યક્તિના જીવન પર બહુ ખરાબ રીતે પડે છે. તેને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ઉપાય દર્શાવવામાં આવ્યાં છે.
નજર દોષથી બચાવશે આ ઉપાય
- જો આપને એવું લાગે કે, આપના બાળકને કોઇની નજર લાગી ગઇ છે તો તરત જ બાળકના માથા પર હાથ ફેરવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નજરદોષ દૂર થઈ જાય છે.
- એવું માનવામાં આવે છે કે જો ઘર પર કોઇની નજર હોય તો નજર દોષને દૂર કરવા સુંદરકાંડનો પાઠ કરો. ઘરમાં ગૂગળનો ધૂપ કરવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
- જો બાળકને નજર લાગી હોય અને તેના કારણે તે સતત રડતું હોય તો તાંબાના વાસણમાં તાજા ફૂલ મુકો અને તેને બાળકના માથા પરથી 11 વાર ઉતારો. એવું કહેવાય છે કે આમ કરવાથી નજર દોષ દૂર થઈ જાય છે.
- જો આપના ચાલતા ધંધા પર કોઇની નજર પડી હોય તો ધંધાની જગ્યાએ લાલ રંગમાં હનુમાનજીની તસવીર લગાવો. અને તેને નિયમિતપણે લાલ રંગના ફૂલ ચઢાવો. સાથે જ ધંધાના સ્થળે શંખમાં પાણીનો છંટકાવ કરવો. આમ કરવાથી ધંધો ફરી ચાલવા લાગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement