શોધખોળ કરો

Budh Transit 2022: 25 એપ્રિલે બુધે કર્યું રાશિ પરિવર્તન, આ ગ્રહનું રાશિ પરિવર્તન આ 6 રાશિને કરી દેશે માલામાલ

Budh Gochar 2022:કોઇ પણ ગ્રહનો શુભ અને અશુભ પ્રભાવ પ્રત્યેક વ્યક્તિના જીવન પર જોવા મળે છે. નવ ગ્રહમાંથી બુધ ગ્રહ, ધન, બુદ્ધિ વ્યાપાર અને વાણીનો કારક મનાય છે.

જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની શુભ અને અશુભ અસરો દરેક વ્યક્તિના જીવન પર જોવા મળે છે. 9 ગ્રહોમાંથી એક ગ્રહ બુધ ધન, બુદ્ધિ, વેપાર અને વાણીનો કારક માનવામાં આવે છે. 25 એપ્રિલ 2022 ના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ રાશિ પરિવર્તન અનેક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનું છે.

બુધ રાશિ પરિવર્તનથી આ લોકોનું ભાગ્ય ચમકશે

મેષ રાશિ

 બુધનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન ધનલાભ થઈ શકે છે. આવક અણધારી રીતે વધી શકે છે. આપને અનેક કાર્યોમાં સફળતા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વકીલ, મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય લાભદાયક રહેશે. એટલું જ નહીં, તમે દુશ્મનો પર જીત મેળવી શકશો. પ્રેમ કરનારાઓ માટે પણ આ સમય સારો રહેવાનો છે.

વૃષભ રાશિ

 વૃષભ રાશિના લોકોને નોકરીની સારી તકો મળી શકે છે. આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો. નવી નોકરી મળી શકે છે. વ્યાપારીઓ માટે નફો મળવાની પ્રબળ સંભાવના છે. આ સમય ઘરના નવા મકાન કે નવીનીકરણ માટે અનુકૂળ છે. આ સમયગાળા દરમિયાન પરિવારમાં સમૃદ્ધિ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.

કર્ક રાશિ

 બુધનું ગોચર આ રાશિના લોકો માટે ધન લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન મનોકામનાઓ પૂર્ણ થશે. પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. રોકાણ માટે પણ આ સમય સાનુકૂળ છે. વેપારીઓ આ સમયગાળા દરમિયાન નફો કરી શકે છે. જો તમે નવી નોકરી વિશે વિચારી રહ્યા છો, તો આ સમય સારો છે.

સિંહ રાશિ

 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે આ સમય નોકરી અને બિઝનેસમાં નવી ઑફર્સ લઈને આવશે. આ દરમિયાન નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. વ્યાપારીઓના ધંધામાં પ્રસાર થઈ શકે છે. આ સમય દરમિયાન મોટા ઓર્ડર મળવાની સંભાવના છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. જો જોવામાં આવે તો આ સમય એકંદરે શાનદાર રહેવાનો છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPઅસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

Embed widget