શોધખોળ કરો

Navratri 2023 Mantra: નવરાત્રિમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, મળશે દરેક દુઃખમાંથી મુક્તિ

નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.

Maa Durga Mantras: નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.

22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ પદ્ધતિઓ અને ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રો પણ ખૂબ જ અસરકારક બને છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીના આ મંત્રોના જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે.

શાસ્ત્રો અનુસાર આ મંત્રોનો શુદ્ધ અને સાચા મનથી જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન આ મંત્રોના જાપ કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો. આવો જાણીએ દુર્ગા માતાના આ ચમત્કારી મંત્રો વિશે.

મા દુર્ગાના ચમત્કારિક મંત્રો 

ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની.

દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ।

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા  દેવી સર્વભૂતેષુ તુષ્ટિરુપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ દયારુપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

ઓ દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

પંચકમાં નવરાત્રિની પૂજા પદ્ધતિ

જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિની પૂજા પર પંચકની અસર નહીં પડે. પરંતુ લોકોના મનમાં મૂંઝવણ છે કે પંચક કાળમાં નવરાત્રિની પૂજા કેવી રીતે કરવી અને કયો સમય પૂજા માટે શુભ રહેશે. તમને જણાવી દઈએ કે પંચક નવરાત્રી પૂજા પર અસર કરશે નહીં. પરંતુ નવરાત્રી સમયે આ આ વખતે પંચક રોગનો યોગ છે. , જે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

નવરાત્રિની પૂજા માટે સૌ પ્રથમ ઘરની સફાઈ કરો અને ઘટસ્થાપન સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો. પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને વિધિપૂર્વક માતા રાનીની પૂજા કરો. માતાને અક્ષત, સિંદૂર, ફૂલ, ફળ, મીઠાઈઓ અર્પણ કરો અને દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 6:23-7:32 સુધી મંદિરોમાં ઘટસ્થાપન અને અભિજીત મુહૂર્તમાં સવારે 11:05-12:35 દરમિયાન ઘરે ઘરે ઘટસ્થાપન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu Tips: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો વધશે દોષ
Vastu Tips: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો વધશે દોષ
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ

વિડિઓઝ

China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Embed widget