શોધખોળ કરો

બે દિવસ પછી છે લગ્ન-શુભ પ્રસંગો માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત, એ પછી પાંચ મહિના બાદ થઈ શકશે લગ્ન, જાણો વિગત

અષાઢ મહિનાના સુદ પક્ષની નોમ તિથિને ભડલી નોમ કહેવાય છે. આ દિવસને લગ્ન અને અન્ય માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે.

અષાઢ મહિનાના સુદ પક્ષની નોમ તિથિને ભડલી નોમ કહેવાય છે. આ દિવસને લગ્ન અને અન્ય માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ વર્ષે ભડલી નોમ સોમવારે એટલે 29 જૂનના રોજ છે. આ દિવસે ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થશે. રાજસ્થાન, ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ભડલી નોમને વણજોયું મુહૂર્ત માનવામાં આવતું હોય છે. આ દિવસના એક દિવસ બાદ દેવશયની એકાદશી આવવાથી 4 મહિના માટે લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ અને અન્ય માંગલિક કામ થઈ શકતાં નથી. પરંતુ આ વર્ષે અધિકમાસ હોવાથી 5 દિવસ સુધી દેવશયની રહેશે. એટલે 29 જૂન બાદ 25 નવેમ્બરથી જ લગ્ન અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ શકશે. હિંદુ નવવર્ષમાં લગ્ન મુહૂર્તની શરૂઆત એક મેથી થઈ હતી. જે હવે દેવશયની એકાદશી સુધી રહેશે. કાશીના એક જ્યોતિષાચાર્યના કહ્યા પ્રમાણે, મે મહિનામાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યોના 11 મુહૂર્ત હતાં. ત્યાર બાદ જૂનમાં ભડલી નોમ સહિત 6 શુભ મુહૂર્ત છે. મહામારીના કારણે મે મહિનામાં જે લોકોના લગ્ન રોકાયા હતા તેઓ 29 જૂને ભડલી નોમના વણજોયાં મુહૂર્તમાં લગ્ન કરી શકે છે. એક જુલાઈએ દેવશયની એકાદશી સાથે ચાતુર્માસ હોવાથી લગભગ 5 મહિના માટે લગ્ન જેવા માંગલિક કામ બંધ થઈ જશે. ત્યાર બાદ મુહૂર્ત 25 નવેમ્બરથી શરૂ થશે. નવેમ્બરમાં માત્ર 2 દિવસ અને ડિસેમ્બરમાં સાત દિવસ જ લગ્નના મુહૂર્ત રહેશે. એક જુલાઈ દેવશયની એકાદશીથી લગ્ન મુહૂર્ત રહેશે નહીં. દેવઉઠની એકાદશી 25 નવેમ્બરથી શરૂ થશે. જુલાઈથી નવેમ્બર સુધી 5 મહિના સુધી લગ્નમાં બ્રેક લાગી જશે. આ વર્ષે નવેમ્બરમાં 26 અને 27 તારીખે જ મુહૂર્ત રહેશે. જ્યારે ડિસેમ્બરમાં માત્ર 1થી 11 સુધી સાત દિવસ જ મુહૂર્ત રહેશે.
જૂનમાં પહેલાં 17, 20 અને હવે 27, 28, 30ના રોજ શુભ મુહૂર્ત છે. તેમાં 29 જૂનનું વિશેષ મુહૂર્ત છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે માર્ચથી અત્યાર સુધી થોડાં લોકો જ દાંપત્ય સૂત્રમાં બંધાયાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ

Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 

Local Body Election: ભાજપે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા અને ગોંડલ પાલિકાની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું

વિડિઓઝ

Narmada Local Body Election: નર્મદા જિલ્લા પંચાયતોની બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર
Kheda News: ખેડા જિલ્લા અને તમામ તાલુકા પંચાયતના ભાજપે ઉમેદવાર કર્યા જાહેર
Bhavnagar news: ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે
Gujarat Weather Update: કાળઝાળ ગરમીનો શરૂ થશે રાઉન્ડ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad Case: ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત કેસમાં મોટો વળાંક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 
Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 
Local Body Election: ભાજપે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા અને ગોંડલ પાલિકાની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Local Body Election: ભાજપે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા અને ગોંડલ પાલિકાની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું
આજે RR અને RCB વચ્ચે મુકાબલો, રાજસ્થાન અને બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વિશે જાણો 

Stock market highlights: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 919 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,000ને પાર 

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા માટે પૂજા સમયે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર થશે

અમદાવાદ ભાજપના ઉમેદવારોને લઈ સૌથી મોટા સમાચાર, આ 34 ઉમેદવારો લગભગ ફાઈનલ, જુઓ તમારા વોર્ડનું લીસ્ટ

Embed widget