શોધખોળ કરો

Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. મોડાસા, ધનસુરા અને હિંમતનગર સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

1/5
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. મોડાસા, ધનસુરા અને હિંમતનગર સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં સોસાયટીઓ અને મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

2/5
મોડાસામાં માત્ર એક જ કલાકમાં દોઢ ઈંચ જેટલો મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. આ આકાશી આફતને કારણે મોડાસા શહેરની પંચજ્યોત, આરાધના, કલ્યાણ-2 અને કેદારનાથ સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ તરફ ધનસુરામાં પણ દોઢ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં મુખ્ય બજાર વિસ્તાર અને ચાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

3/5
મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદની સ્થિતિ વધુ વિકટ બની છે. મોડાસાના સરડોઈ ગામે ઉપરવાસના ડુંગરોમાંથી વરસાદી પાણીનો પ્રવાહ સીધો ગામની અંદર ધસી આવ્યો હતો. ગામમાં ડુંગરના પાણીની ભારે આવક થતાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીના વહેણ એટલા તીવ્ર હતા કે રસ્તા પર પાર્ક કરેલા અડધોઅડધ વાહનો પાણીમાં ડૂબી ગયા હતા.

4/5
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે શામળાજી મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત શામળાજીના સ્થાનિક બજારોમાં પણ પાણી ફરી વળતાં દર્શનાર્થે આવેલા યાત્રિકો અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

5/5
બીજી તરફ, સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરના મોતીપુરા, સહકારીજીન, પોસ્ટ ઓફિસ અને ન્યાય મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત હિંમતનગર ગ્રામ્યના ગાંભોઈ, આગીયોલ, ગઢોડા, હડિયોલ, નિકોડા તેમજ આકોદરા, હાથરોલ, ભાવપુર અને સુરજપુર ગામોમાં પણ વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ  મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Embed widget