શોધખોળ કરો

Ank Jyotish: બાપ્પાને પ્રિય નંબર કયો છે, શું ગણપતિના પ્રિય નંબર સાથે તમારે છે કોઇ સંબંધ ?

Ank Jyotish: અત્યારે સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. ઠેર ઠેર ગણેશ પંડાલ લાગ્યા છે અને બાપ્પાની પૂજા, આરતી અને દર્શન માટે લોકો એકઠા થઇ રહ્યાં છે

Ank Jyotish: અત્યારે સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. ઠેર ઠેર ગણેશ પંડાલ લાગ્યા છે અને બાપ્પાની પૂજા, આરતી અને દર્શન માટે લોકો એકઠા થઇ રહ્યાં છે. અંકશાસ્ત્ર અનુસાર 5 નંબર વાળા લોકો પર ગણપતિની વિશેષ કૃપા હોય છે. તમે નંબર દ્વારા તમારા ભવિષ્ય વિશે જાણી શકો છો. જો તમારી જન્મ તારીખ 5, 14 અથવા 23 છે તો તમારો મૂલાંક નંબર 5 થશે. આ મૂલાંકનો સ્વામી બુધ કહેવાય છે. ગણેશને બુધ ગ્રહના કારક દેવતા માનવામાં આવે છે.

આ વર્ષે 7 સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થી છે. આ અવસરે 5 નંબરવાળા લોકો પર બાપ્પાની કૃપા વરસે છે, જ્યારે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી પણ લાભ થાય છે.

પુરાણો અનુસાર ભગવાન ગણેશની પૂજા કરવાથી શત્રુઓ અને ગ્રહોના પ્રભાવથી બચી શકાય છે, એટલા માટે ગણેશજીને વિઘ્નો દૂર કરનાર પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત બને છે. જેના કારણે વ્યક્તિને ધન, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે છે. 5 નંબર વાળા લોકોએ ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાયો કરવા જોઈએ, એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ભગવાન ગણેશને ધરો અર્પણ કરો
લીલી વસ્તુઓનું દાન કરો
બાળકોને વાંચન અને લેખન સામગ્રી ભેટ આપો
ગાયને લીલો ચારો ખવડાવો
હૉસ્પિટલમાં જરૂરી દવાઓ પહોંચાડવી
કિન્નરોને દાન કરો

ગણેશ મંત્ર (Ganesh Mantra) - 
ગણેશ ચતુર્થીના અવસર પર મૂલાંક નંબર 5 ધરાવતા ગણેશ મંત્રની માળાનો 108 વાર જાપ કરવો જોઈએ, ભગવાન ગણેશનો આ શક્તિશાળી મંત્ર જીવનમાં ખુશીઓ લાવે છે. જ્ઞાન આપનાર ભગવાન ગણેશ જીવનને ધન અને અનાજથી ભરી દે છે. નોકરી, ધંધો અને કારકિર્દીમાં આવતા તમામ અવરોધોનો નાશ કરે છે.

एकदंताय विद्‍महे, वक्रतुंडाय धीमहि, तन्नो दंती प्रचोदयात।।

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

Ganesh Utsav: શિલ્પાથી લઇને માધુરી સુધી સેલેબ્સે બાપ્પાનું આસ્થાભેર કરી આગતા સ્વાગતા, જુઓ તસવીરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

Embed widget