શોધખોળ કરો
Ganesh Utsav: શિલ્પાથી લઇને માધુરી સુધી સેલેબ્સે બાપ્પાનું આસ્થાભેર કરી આગતા સ્વાગતા, જુઓ તસવીરો
Ganesh Utsav: બોલિવૂડના દરેક સેલેબ્સ દર વર્ષે બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરે છે. શિલ્પાથી માંડીને માધુરી સુધી દરેક સેલેબ્સ બાપ્પાની પૂજા આરતી કરી હતી. તેની તસવીરો સામે આવી છે.
સેલેબ્સની ગણેશ ઉત્સવની તસવીરો
1/10

ગણેશ ચતુર્થીએ દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાતો તહેવાર છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. ઘણા સ્ટાર્સ ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. અહીં અમે તમને એવા સેલેબ્સ વિશે જણાવીશું જેઓ દર વર્ષે પોતાના ઘરે બાપ્પાનું ભવ્ય સ્વાગત કરે છે.
2/10

શિલ્પા શેટ્ટી પણ દર વર્ષે બાપ્પાને ઘરે લાવે છે અને આસ્થા સાથે સેવા પૂજા કરે છે.
Published at : 09 Sep 2024 12:52 PM (IST)
આગળ જુઓ





















