શોધખોળ કરો

શનિના નક્ષત્ર ભમ્રણની આ પાંચ રાશિ પર સૌથી વધુ અસર થશે, જાણો ઉપાય

વર્ષ 2021માં શનિદેવ રાશિમાં પરિભ્રમણ નથી કરી રહ્યાં પરંતુ 22 જાન્યુઆરીથી નક્ષત્ર પરિભ્રમણ શરૂ થઇ ગયું છે. આ નક્ષત્રનું પરિભ્રમણ પાંચ રાશિ પર અસર કરી રહ્યું છે. તો જાણીએ કઇ રાશિ પર શનિના નક્ષત્ર પરિભ્રમણની અસર થાય છે...

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવનાર ફેબ્રુઆરી માસ દરેક રાશિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શનિને મુખ્ય ગ્રહ માનવામાં આવે છે. શનિદેવના ન્યાયના દેવતા પણ કહેવાય છે. આ સમયે શનિ મકર રાશિ પર ગોચર કરી રહ્યું છે. જે તેની પોતાની રાશિ કહેવાય છે. શનિના હાલ શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે. તો શનિ  પરિવર્તનની આ પાંચ રાશિ પર વિશેષ અસર થશે. આ પાંચ રાશિને રાખવું પડશે વિશેષ ધ્યાન શનિના આ નક્ષત્ર પરિવર્તન દરમિયાન  તે રાશિઓને વિશેષ ધ્યાન આપવું પડશે. જેના પર શનિની મહાદશા છે. જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેવી રાશિ પર શનિના નક્ષત્રની વિશેષ અસર થશે. મિથુન રાશિ મિથુન રાશિને 10 ફેબુઆરી  સુધી ધન અને સ્વાસ્થ્ય બંને બાબતે સાવધાન રાખવાની જરૂર છે. શનિના દુષ્પ્રભાવથી બચવા માટે નિર્ધનને દાન કરો અને નબળી વ્યક્તિનું અપમાન ન કરો. તુલા રાશિ તુલા રાશિના જાતકે જોબ, કરિયર, બિઝનેસ વગેરે બાબતે સંભાળવું પડશે, શનિ નક્ષત્રનું પરિભ્રમણના દુષ્પ્રભાવથી બચવા માટે ખાસ કરીને શનિવારે  નિર્ધનને દાન આપો. આ સમયે વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થશે. ધનુ રાશિ ધનુ રાશિમાં શનિની સાઢાસાતી ચાલી રહી છે. સાઢાસાતી દરમિયાન શનિ દરેક કાર્યમાં પડકારો ઉભા કરે છે. આ સમયમાં ધનનો વ્યય પણ થઇ શકે છે. છુપા દુશ્મન અને પ્રતિસ્પર્ધી નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. શનિ દેવની અવકૃપાથી બચવા માટે શનિવારે શનિ દેવના જાપ કરવાની સાથે દાન અવશ્ય કરો મકર રાશિ મકર રાશિમાં શનિની સાથે ગુરૂ અને સૂર્ય હાજર છે. ફેબ્રુઆરીમાં આપની રાશિમાં સપ્તગ્રહી યોગ બની રહ્યો છે. જો કે આ સમય સાવધાન રહેવાનો પણ છે. આ સમયે ધૈર્ય બનાવી રાખો. રોકાણના મુદ્દે કોઇપણ પ્રકારની ઉતાવળ ન કરવી. કુંભરાશિ કુંભ રાશિ પર પણ શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિનું નક્ષત્રમા પરિભ્રમણ આ રાશિના જાતક માટે શુભ અશુભ બને ફળ આપનારૂ છે. આ સમય દરમિયાન જરૂરિયામંદ લોકોની મદદ કરો તો સમયનો યોગ્ય લાભ ઉઠાવી શકશો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget